[Gujarati Club] Please read new posting: March 10.,2010. a beautiful article..સમાનતામૂલક દાંપત્ય..

 

Dear Friends,
                   Please read a new posting today in "PHOOLWADI"  a beautiful article.."સમાનતામૂલક દાંપત્ય.."
 
"લગ્ન કરવાની ઈચ્છા ધરાવનાર પ્રત્યેક લગ્નાર્થી યુવકે સમજવું પડશે કે હું કોઈ વસ્તું ખરીદવા નથી જતો, કે કોઈ દાસી મેળવવા નથી નિકળ્યો કે નથી કોઈ યંત્ર શોધવાનીકળ્યો જે વાસનાઓ તો સંતોષે, સાથોસાથ વંશજ પણ નિર્માણ કરી આપે! એક જીવતી જાગતી હસ્તિ સાથે પોતાનું જીવન જોડવા, પરસ્પરનાં સુખ:દુખ વહેચવા,એકમેકનાં સપનાં, અરમાનો સિદ્ધ કરવા એ જોડાઈ રહ્યો છે.સ્ત્રીનો પોતાનો ધબકાર છે, એનો સ્વતંત્ર અભિપ્રાય નિર્ણય હોઈ શકે, તેને માન-આદર આપવાની તૈયારી નવયુવકે દાખવવી પડશે."Read more
 
 
 
Also read a site for Children.."બાળ-ફૂલવાડી"
http://vishvadeep.gujaratisahityasarita.org/
 
 
 
 આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
 
Thank you in advance for your great support
 
 Vishwadeep.

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...