મિત્રો
બાળકનો જન્મ થતા અનેક ખુશી આવે અને હરખની હેલી ઘર- પરિવારમાં ફરી વળે.!! હવે ચાલુ થાય નામની શોધ... પહેલા આ માટે ફૈબા પર આધાર રખાતો અને ફૈબાનો આ અબાધિત અધિકાર આ સિવાય ધર્મ ગુરુ- ઘરના વડીલ વિ. પણ થોડા અંશે ભોગવતા..! હવે જમાનો બદલાયો મા બાપનો રોલ મહત્વનો બન્યો અને શિશુ જન્મની શરુઆતી પળોમાંથી પરવારે કે ચાલુ થાય એક મહાન ખોજ- 'ધ નેમ હન્ટ' ...!
આગળ વાંચો - બાળક નું નામ કેવી રીતે પાડશો ?
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanike
http://navjaatshish
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment