[Gujarati Club] હાસ્ય જગતનો સૌથી મોટો મહાસાગર

 




પ્રિય મિત્રો,

આપ સૌમાંથી જે કોઈ ને પણ હસવાનો અને હસાવવાનો શોખ છે તે બધા માટૅ શાહબુદ્દીન રાઠોડ, વસંત પરેશ, જગદીશ ત્રિવેદી, સાંઈરામ દવે, ધીરુભાઈ સરવૈયા અને ભીખુદાન ગઢવી જેવા નામ અજાણ્યા નથી.

મારી વેબસાઈટ પરના હાસ્ય જગતના ખજાનામાં ઉપરના કલાકારોની ૫૦થી વધુ પ્રોગ્રામની ઓડીયોની મિજબાની માણી શકો છો. ટૂંક સમયમાં મારી સાઈટનો આ હાસ્ય જગત વિભાગ બનશે ગુજરાતી હાસ્ય જગતનો સૌથી મોટો મહાસાગર.

આપ સૌને આ મહાસાગરમાં હાસ્યની લહેરો વચ્ચે રમુજ અને કટાક્ષના મોજાઓમાં તમારી જાતને ડૂબાડવા માટે હાર્દિક આમંત્રણ છે.

આપ નીચેની લીંક પર ક્લીક કરી મારઈ સાઈટના હાસ્યજગત પર પહોચી શકો છો...! 


અને હા આપના મિત્રો, સગા-સંબંધીઓને આ સાઈટ વિશે કહેવાનુ ભુલશો નહી... અને તમે બધા પણ આ સાઈટને બુકમાર્ક કરી રાખજો કેમકે આ મહાસાગરમાં હજી નવી નવી હાસ્યની નદીઓ ઠલવાઈ જ રહી છે.

આભાર સહ

રાજીવ 
 

With Regards,

Rajiv Gohel

 
 


 

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...