Re: [Gujarati Club] માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?

 

ચોરી એ ચોરીજ કહેવાય.
પછી એ તમે ભગવાન માટે કેમ ના કરી હોય?
એકતો તમે ઉઠાંતરી કરો છો અને તમારા લૂલા બચાવ માટે ભગવાનને  આગળ ધરો છો?
ચોરી અને ઉપરથી શિનાજોરી?
મારા મિત્ર વિનયભાઈએ આ બાબતમાં શું જવાબ આપ્યો છે તે નીચે છે તે વાંચી જજો.
-----------------------------------------

પ્રિય અરવિંદભાઈ અને મિત્રો,

શ્રી આદિત્ય વાસુના પુસ્તક 'આવું કેમ?'ના રીવ્યુમાં રીડગુજરાતીએ પુસ્તકના અંશો પ્રગટ કર્યા હતા ત્યારથી લગભગ દરેક પરોપજીવી (ઉઠાંતરી પર નભતા બ્લોગ માટે 'હકારાત્મક' નામ!) બ્લોગ પર પ્રસિદ્ધ થયા કરે છે. કોઈને લેખકને કે લખાણ સૌજન્ય માટે રીડગુજરાતીને ક્રેડિટ આપવાની પડી નથી!

-વિનય ખત્રી
http://funngyan.com
---------------------------------------
અને આ રહી લિંક,
http://www.readgujarati.com/sahitya/?p=૩૯૮૭


************************************************************



2010/5/2 Chetan popat <p_chetan78@yahoo.com>
 

Yes I came acrodd this article in other blog and I copied it in my blog... This is not chori.... This is spreading the information....Spreading words related to god is not chori....

Sorry if i have hurt you...


From: Arvind Patel <arvind.arvind1uk@gmail.com>
To: gujaraticlub@yahoogroups.com
Sent: Sun, April 25, 2010 3:34:04 AM
Subject: Re: [Gujarati Club] માળા એટલે શું ? તેમાં 108 મણકા કેમ રખાય છે ?

 

ચેતનભાઈ,
ચોરી કોણે કરી એ સ્પષ્ટા કરશો? કેમકે આ લેખ બીજા બ્લોગમાં પણ છે.

http://vaishvikmodhpariwar.wordpress.com/2010/02/28/%E0%AA%AE%E0%AA%BE%E0%AA%B3%E0%AA%BE-%E0%AA%8F%E0%AA%9F%E0%AA%B2%E0%AB%87-%E0%AA%B6%E0%AB%81%E0%AA%82-%E0%AA%A4%E0%AB%87%E0%AA%AE%E0%AA%BE%E0%AA%82-108-%E0%AA%AE%E0%AA%A3%E0%AA%95%E0%AA%BE/

આભાર,
અરવિંદભાઈ.




2010/4/25 Chetan popat <p_chetan78@yahoo. com>



--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@ gmail.com
My Blogs,
http://greatgujarat .blogspot. com/
http://dreamsatdawn .blogspot. com/




--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...