`બળાત્કારી` હાઈકુ
મારો બ્લોગઃ-http://markandraydave.blogspot.com/2010/06/blog-post_29.html
" ફુલ થઈ ઉગી, ભોળી હું , ચમનમાં ,
ભાળ નથી, શું છે? માળી ના મનમાં..!!
=====
પ્રિય મિત્રો,
અમદાવાદના એક વિસ્તારના સમાચારઃ- એક માઁ -દીકરીએ, પોતાના કામાંધ, પતિ- પિતાએ, સગી દીકરી પર, કામવાસનામાં અંધ થઈ, છેડતી-બળાત્કાર આચરવાનો ગંભીર આરોપ કર્યો, જે શખ્સની ધરપકડ બાદ, પોલીસ તપાસ કરી રહી છે.
આ ધૃણાસ્પદ કૃત્ય અંગે વધારે શું કહેવું ?
આ તિરસ્કૃત ઘટનાને અનુરૂપ, કેટલાંક હાઈકુ
( બાકીનું બધું બોલશે શબ્દ ?).
* માળીએ પીંખ્યા
પુષ્પ, જતનથી જે,
ઉછેર્યાં તેણે !
* શરમ ગઈ
કરમાઈ, આંગણે
બેશરમના !
* કંડૉમ લઈ
ફરી વળ્યો કામાંધ,
મારવા મને !
* બળાત્કારની
રસ્સી,ગળે ગાળિયો
બદનામીનો !
* અસ્તિત્વ આજ
હોલવાયું, જોઈ લે !
વાસના,ધોધે !
* ઝેરની ઉલ્ટી
કરી,કામદેવના
કાળોતરાએ !
* જાંઘને ફૂટે
વાચા, તો કહેતકે,
ખરડાઈ હું !
* ચીરાઈ છું હું
ઓડકાર ખાઈ લે,
ફરી ચીરવા
* રડતી આંખ
ટપકતું બદન
લોહી તરસ્યું
* કળી કહેતાં
જીવ કકળે છે,
કળી-કળીએ
મિત્રો, શબ્દ બોલ્યો ?
માર્કંડ દવે. તા.૨૯ -૦૬-૨૦૧૦.
મારો બ્લોગઃ-http://markandrayda
" ફુલ થઈ ઉગી, ભોળી હું , ચમનમાં ,
ભાળ નથી, શું છે? માળી ના મનમાં..!!
=====
પ્રિય મિત્રો,
અમદાવાદના એક વિસ્તારના સમાચારઃ- એક માઁ -દીકરીએ, પોતાના કામાંધ, પતિ- પિતાએ, સગી દીકરી પર, કામવાસનામાં અંધ થઈ, છેડતી-બળાત્કાર આચરવાનો ગંભીર આરોપ કર્યો, જે શખ્સની ધરપકડ બાદ, પોલીસ તપાસ કરી રહી છે.
આ ધૃણાસ્પદ કૃત્ય અંગે વધારે શું કહેવું ?
આ તિરસ્કૃત ઘટનાને અનુરૂપ, કેટલાંક હાઈકુ
( બાકીનું બધું બોલશે શબ્દ ?).
* માળીએ પીંખ્યા
પુષ્પ, જતનથી જે,
ઉછેર્યાં તેણે !
* શરમ ગઈ
કરમાઈ, આંગણે
બેશરમના !
* કંડૉમ લઈ
ફરી વળ્યો કામાંધ,
મારવા મને !
* બળાત્કારની
રસ્સી,ગળે ગાળિયો
બદનામીનો !
* અસ્તિત્વ આજ
હોલવાયું, જોઈ લે !
વાસના,ધોધે !
* ઝેરની ઉલ્ટી
કરી,કામદેવના
કાળોતરાએ !
* જાંઘને ફૂટે
વાચા, તો કહેતકે,
ખરડાઈ હું !
* ચીરાઈ છું હું
ઓડકાર ખાઈ લે,
ફરી ચીરવા
* રડતી આંખ
ટપકતું બદન
લોહી તરસ્યું
* કળી કહેતાં
જીવ કકળે છે,
કળી-કળીએ
મિત્રો, શબ્દ બોલ્યો ?
માર્કંડ દવે. તા.૨૯ -૦૬-૨૦૧૦.
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment