[Gujarati Club] મૃત્યુ (પાંચ અછાંદસ) – રવીન્દ્ર પારેખ

 

Dear Friends, today on aksharnaad.com

અક્ષરનાદ પર મૃત્યુ વિશે ચિંતન મનનની પ્રક્રિયા અને એ વિશેની રચનાઓ સમયાંતરે કોઈ નિશ્ચિત આયોજન વગર પણ આવતી જ રહે છે. પ્રસ્તુત રચનાઓ પણ એ વિશેના થોડાક અલગ ભાવો રજૂ કરે છે, ૨૦૦૭ ના જુલાઈ માસના નવનીત સમર્પણ માસિકમાંથી સાભાર અહીં લીધેલા પાંચેય અછાંદસમાંમૃત્યુનો અનોખો આયામ પ્રસ્તુત થયો છે, પાંચેયની પાશ્ચાદભૂમી અલગ છે, પણ બધાંનો સાર કે પરિસ્થિતિઓની સરખામણી મૃત્યુ સાથે કરવામાં આવી છે તે સ્વયંસ્પષ્ટ છે


આભાર,

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Jignesh L Adhyaru
For
www.aksharnaad.com


Jignesh Adhyaru

For,

www.AksharNaad.com


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...