તીરછી નજર.
મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/07/blog-post_4773.html
" કે તારા કાજળભર્યા નયનોનાં કામણ,
ને વળી તીરછી નજર નું આમંત્રણ..!!
પાગલ, પરવશ, ભટકતો રહ્યો,
મારી બરબાદીનું,એજ છે એક કારણ..!!
==============
પ્રિય મૃગનયની,
હું, તારો પ્રિતમ, સાવ અડાબીડ એકલતાના જંગલનો, એકમાત્ર ધણી.
ન જાણે કઈ ઘડી-પળે, તુજ સંગ નજર, એક કરી બેઠો..!!
તારી તીરછી નજરના, માદક આમંત્રણને ટાળવાનું, આ પામરનું શું ગજું..!!
બસ, અડાબીડ એકલતાના જંગલના રાજને ત્યજીને, તારા નયનમાં વસવા માટે, મોહવશ, તારી પાછળ-પાછળ ચાલી નીકળ્યો.
પણ..રે..અફસોસ..!! એક હાથવ્હેંત છેટેના અંતરે, દેખાતી તું, ક્યારેય મારા હસ્તક થઈ નહીં...!!
આજે પણ, હું તારું પગેરું દબાવતો ફરું છું, મારા હાલ-હવાલ નિહાળીને, મને સહુકોઈ, હવે પાગલને, પરવશ કહે છે..!!
શું, વારંવાર મને દિશાભ્રમમાં નાંખીને તું, મારી આવી પરવશ, પાગલ અવદશાનો આનંદ તો નથી માણતીને?
કદાચ આ જ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?
અડાબીડ એકલતાના જંગલના રાજાને, શમણાં જોવાની જરૂર જ ક્યાંથી હોય? પરંતુ..હવે..!!
તારા સહવાસનાં, અનેક શમણાંમાં, પ્રત્યેક ક્ષણમાં, હું રાચું છું ત્યારે, આ જ શમણાં, હવે નયનમાં કસ્તરની જેમ ખૂંચે છે, પ્રિયે..!!
મારા રોમ-રોમની સફર કરીને,આ ઠગારાં, માયાવી શમણાં, છે,,,ક, હ્યદયદ્વારે આવી પહોંચ્યાં છે ત્યારે,
આ જ શમણાં, હવે કાળજાને કોરતા, કોઈ નસ્તરરૂપે નડી રહ્યાં છે..!! તું જ કહે, પ્રિયે, આ પીડા, હું કોને કહું..!!
પ્રિયે, તને માત્ર હું એટલુંજ કહીશ કે, તને અનુસરાતી, મારી આ અનંત યાત્રાના અંતે, મારા હ્યદયમાંથી ઉઠતા.....!!
શ્વાસ-નિઃશ્વાસના ચરણ, ક્યારેક અટકે તો તું, કાળજું કઠણ રાખીને, માનજે કે,આ તો માયાએ કર્યું છે મારણ..!!

અડાબીડ એકલતાના જંગલના રાજાને, પ્રીતની રીત ક્યાંથી આવડતી હોય?
હું તો એટલું જ માનતો, જાંણતો અને માણતો કે, જેમ, હું `એક`, મારી પોતાનીજ, એકલતામાં ઓગળ્યો, તે જ પ્રકારે..!!
હા, હા, તેમ જ..!! તું, મારા અલગ અસ્તિત્વને, તારામાં સમાવી, ` દ્વૈતમાંથી અદ્વૈત ` થઈ ઓગળી જઈશ?
પ્રિયે, ન કરે નારાયણને, માયાએ રચેલા મારણના, કાતિલ ફાંસલામાં, જો હું ફસાઈ જાઉં..!!
અને..!! મારા આયખાની અવધિ, અધવચ જ, જો અટકી જાય...!!
તો..તો.. તું , છળને કપટના, કારસાનું કાઢજે, કોઈ એક તારણ..!!
કદાચ, આજ સજા છે કે, મેં સ્વીકાર્યું, તારૂં તીરછી નજરનું આમંત્રણ?
=========
તા.ક
પ્રિય પાઠકશ્રી,
કલ્પના કરી શકશો? આપણી આ મૃગનયની પ્રિયા, કોણ હશે?
========
માર્કંડ દવે. તાઃ ૨૯ જુલાઈ ૨૦૧૦.
મારો બ્લોગઃ-
http://markandrayda
" કે તારા કાજળભર્યા નયનોનાં કામણ,
ને વળી તીરછી નજર નું આમંત્રણ..!!
પાગલ, પરવશ, ભટકતો રહ્યો,
મારી બરબાદીનું,એજ છે એક કારણ..!!
============

__._,_.___
**************************************************************************
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join

Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************

MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment