--- On Wed, 7/14/10, Vikram Dave <honolooloo@hotmail.com> wrote:
From: Vikram Dave <honolooloo@hotmail.com> Subject: FW: Naa Avadyuu.... To: "puja yagnik" <poojayagnik928@gmail.com>, mkpandya2000@yahoo.com, "b r jadeja" <drbjadeja@gmail.com> Date: Wednesday, July 14, 2010, 1:25 AM
Date: Sun, 11 Jul 2010 20:01:24 +0530 Subject: Naa Avadyuu.... From: parth90shah@ gmail.com To: mrmanojrami@gmail.com; jinesh_52@yahoo.com; nidhisudden@gmail.com; ankitapatel7511@yahoo.com; aspanchal6791@gmail.com; honolooloo@hotmail.com; thakkarheli@gmail.com
કાલે રાત્રે ન જાણે વાદળોમાં શું સાજિશ થઈ મારું જ ઘર માટીનું હતું ફક્ત એની ઉપર જ બારિશ થઈ.... શું કરું વાત મારા જીવનની..... દુનિયા આ પથ્થર હતી ને હું હતો , હર કદમ ઠોકર હતી ને હું હતો , મંઝીલ એટલે જ મને મળી નથી મહોબ્બતની સફર હતી ને હું હતો , નહીં તો જીવી જવાત સરળતાથી પ્રેમની થોડી કસર હતી ને હું હતો , મેં પણ હાથ જોડી દીધાં હવે જીવનને , મોંત પણ તત્પર હતી ને હું હતો કોઈ સાથે આવી ના શક્યું મારી મોંતની એ સફર હતી ને હું હતો . . . સફેદ કાગળ પર ચિત્રકામ બહુ કર્યું પણ ચિત્રો મારા સફેદ જ રહી ગયા.. રંગ પૂરતા ન આવડ્યા મને એમાં ચિત્રો મારા એ ગમ પણ ખાઈ ગયા... એટલે રંગ તો ન પૂરયા મેં એમાં પણ તેની ઉપર ધૂળના થર થઈ ગયા... જોવા શું છે અંદર, તેને સાફ કર્યા એણે એકવાર ને એને જોઈને તે આપોઆપ રંગાઈ ગયા... યાદોનાં પાલવમાં માથું ધરી યાદ એને દિલથી કરી લઈશ , જખ્મો ઘણાં સહન કર્યા છે મેં હજું થોડું વધારે સહન કરી લઈશ , આ તન્હાઈ ભરી ઝીંદગીમાં ગમે તેમ સાથ એનો શોધી લઈશ નથી દરિયો કે સમંદર મારી પાસે , આંસુઓથી પ્યાસ મારી બુઝાવી લઈશ , મળવું મુશ્કેલ છે એનો હાથ પકડી આ જગતમાં , સપનાઓમાં એની મુલાકાત હું કરી લઈશ , કરવી છે એક શિકાયત ખુદા પાસે મારે શિકાયતમાં હાથ એનો હું માંગી લઈશ , ઝુકશે નહીં જો ખુદા મારી પ્રિત આગળ તો ખુદ ખુદા પાસેથી એને છીનવી લઈશ , જીવનની આ સફરમાં એકલો મુસાફીર છું ફરતાં ફરતાં ક્યારેક મારી પ્રિયતમાં ને હું જાતે જ શોધી લઈશ . . આજે પણ એની જ રાહ જોવાય છે , અને આ રીતે જ પ્રેમ અનુભવાય છે , કદાચ એને ખબર ન પણ હોય , કેટલી ગઝલો એના માટે રચાય છે એ સ્થળ આજે પણ છે હયાત , ત્યાં જાઉં છું ને એ જ મને દેખાય છે કદાચ એને ખબર ન પણ હોય કેટલા સપનાઓ એના-મારા માટે જોવાય છે , મારા હ્રદયમાં આજે પણ એનું જ નામ છે , એના નામ સાથે જ પૂરવ નામ લેવાય છે કદાચ એને ખબર ન પણ હોય , એક એનો પ્રેમ છુપાવવાં કેટલું બદનામ થવાય છે. . તને મારી જેમ ચાહનાર નહીં મળે, તનના ભૂખ્યા મળશે પણ મનમાં રહેનાર નહીં મળે, ખુશીના દિવસે સૌ કોઈ હશે તારી સાથે મારી જેમ તારા આંસુઓને પોંછનાર નહીં મળે કોઈક દિવસ એકાંતમાં પૂછજે તું તારા હૈયાને તારા દુખે દુખી થઈ મારી જેમ રડનાર નહીં મળે, બીજા બધાના પ્રેમમાં ભૂલી ગઈ છું તું મને.. પણ તને છેલ્લા શ્વાસ સુધી યાદ રાખનાર નહીં મળે શોળે શણગાર સજીને ખુશ રહેજે તું તારા જીવનમાં પણ તારાએ દુપટ્ટાને ખુશીથી કફન માનીને ઓઢનાર આ પૂરવ નહીં મળે.. રોજ મળું છું સ્વપ્નમાં હું એને છતાંય મિલનની ઝંખના રાખું છું એના સુંદર હાસ્યની લહેરોને હું મારા અશ્રુના સમંદરમાં રાખું છું , નજર લાગે નહીં કોઈની પણ એને તેથી જ હું એને મારી નજરમાં રાખું છું , એનો પડછાયો બનીને રહી શકું તેથી જ , હું એને હ્રદયના પાલવમાં રાખું છું , મારી દ્રષ્ટિને પારખી શકે એ તેથી જ , હું મારી જાતને એકાંતમાં રાખું છું , જાણ નહીં થાય એને મારા પ્રિતની તેથી જ મારા હાલને ફક્ત ગઝલમાં રાખું છું , દુખી થઉં નહીં ક્યારેય તેથી જ હું સદાય એની જ યાદોનું સ્મરણ મનમાં રાખું છું... કદાચ મને જ તને ચાહતા ના આવડ્યું અને તેથી જ તને પામતા ના આવડ્યું , તારા જ સપના જોતો હતો હું તેથી જ તો બીજાં કોઈ ને સપનામાં જોતા ના આવડ્યું તો બસ એ જ આવડ્યું મને કે , ફક્ત તને દિલો-દિમાગથી ચાહતા જ આવડ્યું , તારી નજરમાં નથી કોઈ મારી તસ્વીર , એવું દેખાય છે છતાં એવું માનતા ના આવડ્યું હું તડપું છું રાત્રે અને તું સૂતી હોઈશ ચેનથી એવી કદી કલ્પના કરતાં ના આવડ્યું તું મારી નહીં થઈ શકે એવું વિચારતા ના આવડ્યું તે આવું કર્યું છતાં તને પારકા માનતા ના આવડ્યું , મંઝિલ નહીં મલે ક્યારેય એવું પૂરવ ને લાગ્યું છતાં અડધે રસ્તેથી પાછા ફરતા ના આવડ્યું...
સૌ ને વંચાવજો મારું પોતા નું લખાણ છે ....... -- Lots Of Love And Care Parth Shah
Chin music and high voltage T20 action on MSN Sports Sign up now.
|
No comments:
Post a Comment