[Gujarati Club] Fw: Some gujrati jokes

 



--- On Thu, 6/10/10, Mukesh Pandya <mpandya46@yahoo.com> wrote:

From: Mukesh Pandya <mpandya46@yahoo.com>
Subject: Fw: Some gujrati jokes
To: "mukesh pandya" <mkpandya2000@yahoo.com>
Date: Thursday, June 10, 2010, 11:02 AM



----- Forwarded Message ----
From: Kirit Shah <kiritshah@yahoo.com>
Sent: Mon, June 7, 2010 3:50:35 PM
Subject: Some gujrati jokes



 Kirit Shah


 

બાપુએ છાપામાં વાંચ્યું : 'કમળાએ મોડાસામાં 45 માણસોનો ભોગ લીધો…'
વાંચીને બાપુ બોલ્યા : ' બાઈ બવ જબરી લાગે છે !'
*********

ભિખારી : બેન, ખાવાનું આલો !
મણિબેન : બાજુવાળા બેને તો કંઈ આપ્યુંને ?
ભિખારી : હા, બુન
મણિબેન : તો લે દવા. એમની રસોઈ ખાઈને લઈ જજે.
*********

કાકા : ડૉક્ટરસાહેબ, મને વહેમ રહ્યા કરે છે કે કોઈ મારો પીછો કરે છે.
ડૉક્ટર : વહેમ નથી, તમારું આગલું બિલ બાકી છે એટલે મારો કમ્પાઉન્ડર
તમારો પીછો કરે છે !
*********

એક ભિખારી એક કાકા પાસે આવીને કહે છે : કાકા, કાકા, બસ એક રૂપિયાનો સવાલ છે….
કાકા કહે છે : 'જા પેલા ગણિતના સરને પૂછ !'
*********

રંગે કાળા અને વાળે ધોળા એવા બિરજુ પ્રસાદ યાદવ પશુપાલન ખાતાના મંત્રી
થયા એની ખુશીમાં પોતે અડધો ડઝન ભેંસો વચ્ચે ઊભા રહીને ફોટો પડાવ્યો.
બીજે દિવસે છાપામાં ફોટો છપાયો. નીચે લખેલું : 'નવા પશુપાલન મંત્રી,
તસ્વીરમાં ડાબેથી ચોથા !'
**********

સંતા : વકીલસાહેબ, તમારી ફી કેટલી છે ?'
વકીલ : ત્રણ સવાલના રૂપિયા 5000/-
સંતા : સાહેબ, બહુ કહેવાય ?
વકીલ : હા, હવે છેલ્લો પ્રશ્ન પૂછી લો !
*********

ડૉક્ટર અને વકીલ બંને એક છોકરીને પ્રેમ કરતા હતા. વકીલે છોકરીને રોજ
સફરજન આપવાનું શરૂ કર્યું. ડૉક્ટરે પૂછ્યું : 'કેમ રોજ સફરજન આપો છો ?'
વકીલ : 'એન એપલ ડે કીપ્સ ડોક્ટર અવે !'
*********

સવાલ : દુનિયામાં પ્રથમ વાર પ્રેમની શોધ ક્યા દેશમાં થઈ હશે ?
જવાબ : ચીનમાં. કારણ કે એટલે તો પ્રેમમાં વોરંટી જેવું કશું હોતું નથી !
*********

વકીલ : 'તલ્લાક કરવાના રૂ. 10,000 થશે.'
પતિ : 'પાગલ તો નથી થઈ ગયા ને ? શાદી કરવાના તો માત્ર રૂ. 100 થયેલા
અને હવે તલ્લાકના રૂ. 10,000 ?
વકીલ : 'જોયું ? સસ્તામાં લેવાનું પરિણામ જોયું ને ?'
*********

પિતા (ગુસ્સે થઈને) : 'કાલે રાત્રે તુ ક્યાં હતો ?'
પુત્ર : 'થોડાક મિત્રો જોડે ફરવા ગયો હતો.'
પિતા : 'ભલે, પણ તારા મિત્રોને સૂચના આપી દે જે કે કારમાં તેની બંગડીઓ
ભૂલી ના જાય !'
*********

શિક્ષકે કહ્યું : રમેશ, એક ટૂંકો નિબંધ લખ કે જેમાં અઠવાડિયાના દરેક વાર
વિશે થોડું લખજે.
રમેશે લખ્યું : 'સોમવારે મા મામાને ઘેર ગઈ હતી ત્યારે પિતાથી એટલો શીરો
બનાવાઈ ગયો કે તે મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ સુધી ચાલ્યો !'
*********

એક ભાઈએ સંતાસિંગને પૂછ્યું: 'યાર સંતા, તમારી પાસે મોબાઈલ છે, છતાં તમે
મને લેટર કેમ મોકલ્યો ?'
સંતા કહે છે: 'યાર ક્યા કરું ? મૈંને આપ કો ફોન લગાયા તો અંદર સે કીસીને
બોલા, પ્લીઝ ટ્રાય લેટર !'
********

શેઠ : 'તમે કોઈને કોઈ બહાનું બતાવી રજાઓ લીધા કરો છો. પહેલાં તમારાં સાસુ
મરી ગયાં, પછી દીકરી માંદી પડી, પછી સાળાના લગ્નમાં જવા માટે રજા લીધી
બોલો, હવે શાને માટે રજા જોઈએ છે ?'
કર્મચારી : 'સાહેબ, મારાં પોતાનાં લગ્ન છે.'
********

મનોચિકિત્સક : તમે ખોટા નિરાશ થયા કરો છો તેમ જીવનમાં નિષ્ફળ છો નહિ.
દર્દી : 'સાચું કહો છો સાહેબ, તમારી ફી ભરી શકનાર નિષ્ફળ હોય ક્યાંથી ?'
********



Hotmail has tools for the New Busy. Search, chat and e-mail from your inbox. Learn more.




__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...