Dear Friends, "પુત્રી પવિત્ર કિયેઉ કુલ દોઉ' યાનિ પુત્ર બાપના એક જ કુળને તારે છે, પરંતુ દીકરી બન્ને કુળને, એટલું જ નહીં, ત્રણેય કુળને તારતી હોય છે. ગંગાજીના ત્રણ મહત્વના વિશેષ પાવન સ્થાનો હરિધ્વાર, પ્રયાગ અને ગંગાસાગર. દીકરીરૂપી ગંગા માટે અથવા ગંગા જેવી દીકરી માટે, મા હરિધ્વાર છે, બાપ પ્રયાગ છે અને પતિ ગંગાસાગર છે. એ ત્રણેયને ધન્ય અને પવિત્ર કરે છે આવું મારું દર્શન છે"....Read more.. Thank you for visiting.".Phoolwad Also read a site for Children.."બાળ-ફૂલવાડી" http://vishvadeep. આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો. > IV> Vishwadeep |
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment