અભ્યુથાન્મધર્મસ્ય તદાત્માનં સૃજામ્હ્યમ,
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ,
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે..........
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના ........
HAPPY JANMASHTMI....
JAYSHREE KRISHNA
મિત્રો આપ સૌ નો સાથ અને સહકાર થી ખુબ જ ઝડપ થી ગુજરાતી ઓ માં લોકપ્રિય થયેલ સાઈટ.... આપને અહી ઘણું બધું મળશે. આપને જો ગમે તો બીજા ને પણ બતાવજો .....ગમતાંનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
-મકરન્દ દવે
ઓન લાઈન છે ગુજરાતી નાટકો , ગુજરાતી લોક ડાયરો, ગુજરાતી લોક સાહિત્ય, ગુજરાતી હાસ્ય દરબાર, ગુજરાતી ગીતો, અને ઘણું બધું નવા ઉમેરેલ નાટકો જુઓ નાટક વિભાગ માં અવસર આવીને ઉભો આંગણે ,મસાલા મામી,જો જો મોડા ના પડતા , ઈશ્વર ની એક્સચેન્જ ઓફર ,બાપ કમાઈ જિંદાબાદ, બાબો આવ્યો કુરીઅર માં ગુજરાતી નાટક તમને શું ગમે છે ગુજરાતી ડાયરો,
લોક ગીત,
હાલરડાં,
પ્રભાતિયા,
રામ કથા ,
મહાભારત કથા,
માંતાજી ની આરતી ,
માં ના ડાકલા,
ભજન,
ગુજરાતી નાટકો કે ગુજરાતી ફિલ્મો કે પછી ગુજરાતી હાસ્ય ....
જે જોતું હોઈ તે બધું જ આ સાઈટ માં છે
તો હાલો માંડો જોવા અને બીજા ને પણ બતાઓ
અભ્યુથાન્મધર્મસ્ય તદાત્માનં સૃજામ્હ્યમ,
પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ,
ધર્મસંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે..........
જન્માષ્ટમી ની હાર્દિક શુભકામના ........
HAPPY JANMASHTMI....
JAYSHREE KRISHNA
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી,
પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી,
સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી?
ખાડા ખાબોચિયાને બાંધી બેસાય, આ તો વરસે ગગનભરી વ્હાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી ?
સરીસરી જાય એને સાચવશે કયાં લગી?
આવે તે આપ કરી પળમાં પસંદગી,
મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ.
ગમતાંનો કરીએ ગુલાલ.
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને,
ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને,
આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને?
માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ !
ગમતાંનો કરીએ ગુલાલ.
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે
ને ગમતાંનો કરીએ ગુલાલ.
-મકરન્દ દવે
લોક ગીત,
હાલરડાં,
પ્રભાતિયા,
રામ કથા ,
મહાભારત કથા,
માંતાજી ની આરતી ,
માં ના ડાકલા,
ભજન,
ગુજરાતી નાટકો કે ગુજરાતી ફિલ્મો કે પછી ગુજરાતી હાસ્ય ....
જે જોતું હોઈ તે બધું જ આ સાઈટ માં છે
તો હાલો માંડો જોવા અને બીજા ને પણ બતાઓ
- અજબ કરામત
- અજાણ્યો ઓળખીતો
- અઢી અક્ષર પ્રેમ ના
- અભિનય સમ્રાટ
- અમારી દુનિયા તમારી દુનિયા
- અમારું સરનામું તમે
- અમે તમે ને રતનિયો
- અમે બરફ ના પંખી
- અલવિદા ડાર્લિંગ
- અલ્પવિરામ
- અવસર આવીને ઉભો આંગણે
- આ છે આદમખોર
- આ વેવાઈ નું કઈ કેવાય નહિ
- આંખ મીંચોલી
- આવ તારું કરી નાખું
- ઈશ્વર ની એક્સચેન્જ ઓફર
- એક આકર્ષણ તેજાબી
- એક ચતુર નાર
- એક મૂરખ ને એવી ટેવ
- એક્કો દુગ્ગી
- કાંતિ તોફાને ચડ્યો
- કાકા ની કમાણી પડોશન માં સમાણી
- કાજળ ઢોળાયું કંકુમાં
- કેવડા ના ડંખ
- ગુજ્જુભાઈ એ ગામ ગજાવ્યું
- ગોલમાલ
- ગ્રહણ
- ચીતરેલા મોર નો ટહુકો
- છક્કો મક્કો
- છગન મગન તારા છાપરે લગન
- છાનું ને છપનું કૈ થાય નહિ
- છેલ છબેલા
- જનેતા
- જલસા કરો જયંતિલાલ
- જો જો મોડા ના પડતા
- ઝમકુબા કાઠીયાવાડી
- તમારા ભાઈ તો ફુલ ટુ ફટાક
- તરકટ
- તો કરો શ્રીગણેશ
- તોફાની ત્રિપુટી
- પત્તા ની જોડ
- પપ્પુ પાસ થઇ ગયો
- પાપા પધરાવો સાવધાન
- પ્રીતમ પ્રેમ થી મારો
- પ્રેમ કરતા પંચર પડ્યું
- બની રહીએ એક મેકના
- બસ કર બકુલા
- બહાર આવ તારી બૈરી બતાઉ
- બા એ મારી બાઉન્ડ્રી
- બા રીટાયર થાય છે
- બાપ કમાઈ જિંદાબાદ
- બાબો આવ્યો કુરીઅર માં
- બુઢ્ઢા એ મારી સિક્ષ્સર
- બોલ્યા બે બોલ ખુલી ગઈ પોલ
- બ્રહમચારી
- મમ્મી ૨૦ ની દીકરી ૪૦ ની
- મસાલા મામી
- મૂંગા બોલે બહેરા સાંભળે
- રંગ છે રાજા
- રાજા લાગ્યું તો તીર
- લફડું લાલમલાલ
- લોચો માર્યો શેઠિયા
- વાત બહાર જાય નહિ
- વાહ તમે પણ ગ્રેટ છો
- વિસામો
- સંગત રાખો રાની
- સખણા રેજો રાજ
- સાસરિયું સોનાની ખાણ
- સાહેબજી
- હું પૈસા નો પરમેશ્વર
સાંભળો ગુજરાતી ગીત mp3 માં
હાસ્ય દરબાર
મુકેશ
મો. રફી
શ્રીનાથજી ની ભક્તિ
લોક ડાયરો
- લોક ડાયરો કીર્તીદાન ગઢવી
- લોક ડાયરો આવાળ આઈ નો ભેરીયો
- લોક ડાયરો ઋષભ આહીર
- લોક ડાયરો ઝાંઝરડા
- લોક ડાયરો તોરણીયા
- લોક ડાયરો ફરીદા મીર
- લોક ડાયરો બાલાંભાડી ગ્રામ પંચાયત
- લોક ડાયરો બિહારીદાન ગઢવી
- લોક ડાયરો ભીખુદાન ગઢવી
- લોક ડાયરો ભીખુદાન ગઢવી2
- લોક ડાયરો મણિયારો
- લોકડાયરો નિરંજન પંડયા
ભજન
- આખા લીમડા માં એક ડાળ મીઠી રે
- ઉંચી મેડી તે મારા સંત ની
- એક તારો - પ્રફુલ દવે
- કાનજી તારી માં કેસે
- ઘમર ઘમર મારુ વલોણું
- ઢમ ઢમ નગારા રે કલાકાર હેમંત ચૌહાણ
- તારે રહેવું ભાડા ના મકાન માં
- તું રંગાઈ જાને રંગ માં
- ધુણી રે ધખાવી બેલી અમે તારા નામની
- પંખીડા ને આ પીંજરું
- પાનબાઈ ના ભજન
- પાપ તારું પ્રકાશ કલાકાર હેમંત ચૌહાણ
- રાખ ના રમકડા કલાકાર હેમંત ચૌહાણ
- શિવ તાંડવ કલાકાર હેમંત ચૌહાણ
- સાચું બોલોરે મારા શ્યામ ભજન
- હરિ હળવે હળવે હંકારે
પ્રભાતિયા
માની આરતી
સુગમ સંગીત
માના ડાકલા
કલાકાર
- અરવિંદ બારોટ
- ઋષભ આહીર
- કીર્તીદાન ગઢવી
- ચિરાગ વિઠ્લાની
- દિવાળીબેન ભીલ
- ધીરુભાઈ સરવૈયા
- નિરંજન પંડયા
- પ્રફુલ દવે
- પ્રીતિ ગજ્જર ઘોષ
- પ્રીતિ પીન્કી
- ફરીદા મીર
- ફાલ્ગુની પાઠક
- બિહારીદાન ગઢવી
- ભીખુદાન ગઢવી
- માયાભાઈ આહીર
- માસ્ટર રાણા
- મોરારી બાપુ
- લલીતા ઘોડાદ્રા
- વસંત પરેશ બંધુ
- શાહબુદીન રાઠોડ
- શ્રેયા ઘોષાલ
- સાંઈરામ દવે
- સુરેશ રાવલ
- હેમંત ચૌહાણ
- હેમુ ગઢવી
વાંચો અને ગાઓ ગુજરાતી ગીત
- આજ મારે આંગણે પધારશે માં
- આવકાર મીઠો આપજે રે જી
- કસુંબીનો રંગ
- ખમ્મા મારા નંદજીના લાલ
- ચરર ચરર મારું ચકડોળ ચાલે
- પાણી ગ્યાં'તાં રે બેની અમે તળાવનાં રે
- મા પાવા તે ગઢથી ઊતર્યા મા કાળી રે
- મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ
- રંગતાળી
- શિવાજી નું હાલરડું
- હનુમાન ચાલીશા
- હમ્બો હમ્બો વિંછૂડો
- હું તો કાગળિયાં લખી લખી થાકી
Gujarati Natak
- Aa Chhe Aadamkhor
- aa vevai nu kai kevai nahi
- Aankh mincholi
- Aav taru kari nakhu
- Abhinay Smarat
- Adhi akshar prem na
- Ajab Karamat
- Ajanyo Olkhito
- Alpviram
- Alvida Darling
- Amari Dunia tamari dunia
- Amaru sarnamu tame
- Ame baraf na pankhi
- Ame tame ne rataniyo
- Avasar aavine ubho angane
- Ba e mari baundri
- Ba ritayar thai chhe
- Babo aavyo courier ma
- Bahar Aav tari bairi batau
- Bani rahie ek mek na
- Bap kami jindabad
- Bas kar bakula
- Bolya be bol khuli gai pol
- Brahmachari
- Budhdha e mari sixer
- Chhagan magan tara chhapare
- Chhakko Makko
- Chhanu ne Chhapanu kai thai nahi
- Chhel Chhabela
- chitarela mor no takuko
- Ek akarshan tejabi
- Ek Chatur Nar
- Ek Murakh ne aevi tev
- ekko duggi
- Golmal
- Grahan
- Gujjubhai e gam gajavyu
- Hu paisha no parmeshwar
- Ishwar ni Exchange offer
- Jalsa karo jayantilal
- jamkuba kathivadi
- janeta
- Jo jo moda na padata
- Kajal dholayu kankuma
- Kaka ni kamani padoshan ma
- Kanti Tofane Chadyo
- Kevda Na Dankh
- Lafdu Lalam Lal
- Locho maryo shethiya
- masala mami
- Mummy 20 ni dikri 40 ni
- Munga Bole Bahera Sambhale
- Pappa Padhravo Savadhan
- Pappu pas thai gayo
- Patta ni Jod
- Prem karata panchar padyu
- Pritam prem thi maro
- raja lagyu to tir
- Rang chhe raja
- Sahebji
- Sakhana rejo raj
- Sangat Rakho Rani
- Sasariyu Sonani Khan
- tamara bhai to ful tu fatak
- Tarkat
- To karo shriganesh
- Tofani triputi
- Vah tame pan gret chho
- Vat bahar jai nahi
- Visamo
Gujarati gazal
Listen Gujarati song in MP3
City of Gujarat
Hasya Darbar
Gujarati Geet by Lata Ji
Mukesh
Moh. Rafi
Katha
Shrinath ji ni Bhakti
Garba
Lok Dayro
Bhajan
- Aakha limdama ek dal
- Dham dham nagara re
- Dhuni re dhakhavi beli
- Ek taro Praful dave
- Ghamar ghamar maru valonu
- Hari halve halve hankare
- Kanji tari ma kese
- Panbai na bhajan
- Pankhida ne aa pinjru
- Pap taru prakash
- Rakh na ramkada
- Sachu bolo re mara shyam
- Shivtandav by hemant chauhan
- Tare rehvu bhadana
- Tu rangai jane rangma
- Unchi medi te mara santni
Ma ni Aarti
Sugam Sangeet
Ma na Dakala
Ma no thal
Kalakar
- Arvind barot
- Bhighudan Gadhavi
- Biharidan Gadhavi
- Chirag vithalani
- Dhirubhai Sarvaya
- Divaliben Bhil
- Falguny Pathak
- Farida Mir
- hemant chauhan
- Hemu gadhavi
- Kirtidan gadhavi
- lalita ghodadra
- lata mangeshkar
- Mastar rana
- Moraribapu
- Niranjan Pandaya
- praful dave
- priti gajjar ghosh
- Priti Pinki
- Rushab Ahir
- Sairam dave
- SHAHBUDIN RATHOD
- shreya ghoshal
- Suresh raval
- Vasant paresh bandhu
Read and Sing Gujarati song
દોસ્તો આપને ઘણા બધા મેઈલ ને ફોરવર્ડ કરીએ છીએ તો ગુજરાતી સાહિત્ય માટે ની આ મેઈલ ને તો ફોરવર્ડ કરવો જ પડે ને ..
Click here to join Fun_4_Amdavadi_Gujarati Yahoo! Group
http://groups.yahoo.com/group/Fun_4_Amdavadi_Gujarati/join
**************************************************************************
Welcome to World's Biggest Gujarati Group
Pure Gujju Group with Young Gujju Members
Most happening & the only active Gujarati Group in the Universe
Meet Our New Generation & Make New Friends
This is the only biggest Gujarati Fun group, where you can meet NRI, Local Gujarati Guys & Gals with real fun, no junk at all.
This group is for LOCAL & NRI AMDAVADI GUJARATI PEOPLES, but any one can join, you will get lots of funny & great emails everyday. Please join with big mail box like Gmail or Yahoo or create new account to receive our emails. This group support all types of attachments
Regards,
Moderator, Fun_4_Amdavadi_Gujarati
***************************************************************************
No comments:
Post a Comment