Dear Friends, કવિ શ્રી હરેશભાઈ ત્રિવેદીના સુંદર કાવ્યસંગ્રહ 'પછી..' નું વિમોચન થોડાક દિવસ પહેલા મહુવામાં પૂજ્ય શ્રી મોરારિબાપુ અને ગુજરાતના જાણીતા હાસ્યકાર શ્રી જગદીશભાઈ ત્રિવેદીના વરદહસ્તે થયું. આ પ્રસંગે એક કાવ્યગોષ્ઠિનું પણ આયોજન થયું હતું. અક્ષરનાદને આ સંગ્રહ ભેટ આપવા બદલ શ્રી અલ્પ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર. શ્રી હરેશભાઈની સર્જનાત્મકતા આમજ વિકસતી – મહોરતી રહે તેવી અમારા અને અક્ષરનાદના અનેક વાંચકો વતી શુભકામનાઓ. આજે પ્રસ્તુત છે એ કાવ્યસંગ્રહનો આસ્વાદ શ્રી તરુણભાઈ મહેતાની કલમે. શ્રી હરેશભાઈની રચનાઓ આ પહેલા પણ અક્ષરનાદ પર પ્રસ્તુત થતી રહી છે. આશા રાખીએ કે આ કાવ્યસંગ્રહના નામમાં છૂપાયેલા પ્રશ્ન 'પછી..' નો ઉત્તર તેમની કલમ આવા વધુ સુંદર સંગ્રહો વડે આપતી રહે. આભાર, The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. Jignesh Adhyaru For, |
Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[Gujarati Club] શ્રી હરેશ ત્રિવેદીના કાવ્યસંગ્રહ ‘પછી..’ નો આસ્વાદ
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
Subscribe to:
Post Comments (Atom)
-
નમસ્તે, મારું નામ છે હરખા. હું ઓગણીસ વરસ ની છું અને છ મહિના થી પરણેલી છું. મારો વર મારા પર લટ્ટુ છે. મને રોજ રાત્રે ચોદે છે છતાં ય ધરાતો ન...
-
રણમાં ખીલ્યું ગુલાબ: શું શુકન ને અપ-શુકન આ પંડિતો.... Source: Ran ma khilyu gulab, Dr. Sharad Th...
-
હું ભર ઊંઘ માં હતી ને જુહી એ મને હળવેથી ઢંઢોળી ને જગાડી. હું કઈ બોલું તે પહેલા એણે મને ચુપ રહેવા નો ઈશારો કર્યો અને પહેરવા ગાઉન આપ્યું. ચોર...
No comments:
Post a Comment