| પ્રિય મિત્રો, આજે એક અનોખી પ્રસ્તુતિ.... વિકૃત માનસ કેટલું નુકસાન કરી શકે તેનાથી આપણને સતત ચેતતાં રાખવા માટે કેટલીક સ્મૃતિઓ ધબકતા ઝખ્મોની જેમ મગજમાં સદા સળવળતી રહેવી જ જોઈએ. શ્રી વિનોદ મેઘાણી દ્વારા અનુવાદિત અને સંપાદિત પુસ્તક "તેજોમયી" મૌખિક ઈતિહાસને લગતી કાર્યશિબિરોમાં રજૂ કરાયેલી મહિલાઓની કેફિયતો પર આધારિત વૃત્તાંતોનું ધ્રૃજાવી દેનારું સંકલન છે. એકે એક પાને, એકે એક શબ્દે આપણા સમાજે સ્ત્રિઓને આપેલા હ્રદયદ્રાવક ઝખ્મોનો ચિતાર તેમાં છે. ૧૯૮૪ માં દિલ્હીમાં થયેલા શિખ વિરોધી હુલ્લડો દરમ્યાન ઘણાં શીખ બાળકો અને પુરૂષોને રહેંસી નાખવામાં આવેલા. આવી નિર્મમતાનો, આવી અમાનવીય હીનતાનો દાખલો ઈતિહાસમાં જડવો મુશ્કેલ છે. આ ઘટના ભોગવનારા શ્રી ભક્તિ કૌરની જે કેફિયત એ પુસ્તકમાં આપેલી છે તેનો એક ભાગ અહીં લીધો છે. સમાજને એક સુઘડ અને સ્વસ્થ વ્યવસ્થાતંત્રથી ચલાવવા આવી અમાનવીય ઘટનાઓ ન સર્જાય એ જ સૌના હિતમાં છે એ આ વૃતાંત પરથી સ્પષ્ટ જોઈ શકાય છે. આભાર, The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. Jignesh Adhyaru For, |
Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[Gujarati Club] 1984 કોમી રમખાણોની સ્મૃતિઓ – ભક્તિ કૌર, અનુ. વિનોદ મેઘાણી
__._,_.___
.
__,_._,___
Subscribe to:
Post Comments (Atom)
-
નમસ્તે, મારું નામ છે હરખા. હું ઓગણીસ વરસ ની છું અને છ મહિના થી પરણેલી છું. મારો વર મારા પર લટ્ટુ છે. મને રોજ રાત્રે ચોદે છે છતાં ય ધરાતો ન...
-
હું ભર ઊંઘ માં હતી ને જુહી એ મને હળવેથી ઢંઢોળી ને જગાડી. હું કઈ બોલું તે પહેલા એણે મને ચુપ રહેવા નો ઈશારો કર્યો અને પહેરવા ગાઉન આપ્યું. ચોર...
-
રણમાં ખીલ્યું ગુલાબ: શું શુકન ને અપ-શુકન આ પંડિતો.... Source: Ran ma khilyu gulab, Dr. Sharad Th...
No comments:
Post a Comment