[Gujarati Club] Avsar's Next Parv: અવસર પરિવાર નો આગામી પર્વઃ "અવસર પુરૂષોત્તમ"

 



સંગીત શીરોમણી, ગાયક, સ્વરકાર અને ગુજરાતી સુગમ સંગીત ના મહાદેવ સમા 

puru.bmp

(photo courtesy: yagnang pandya)

 શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ને અવસર પરિવાર ના વંદન,

"અવસર પુરૂષોત્તમ"

અવસર પરિવાર નો આગામી પર્વઃતાઃ ૯-૧-૨૦૧૧


આ પર્વ મા આપણે માણીશુ શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ના ગીતો,

આપ પણ જો અવસર ના આગામી પર્વ મા ગાયક, વાદક કે પછી કવિ તરીકે ભાગ લેવા ઇચ્છ્ત્તા હો તો

અહી ક્લીક કરી ફોર્મ ભરવા વીનંતી

http://avsarparivar.com/?page_id=95

If u wish to perform please fill in the form before November 15th

as rehearsals will start after November 15.


દરેક ગાયકે એવા ગીતો પસંદ કરવા કે જે યા તો પુરૂષોત્તમ ભાઇએ ગાયા હોય યા તો સ્વર બધ્ધ કર્યા હોય.

તો આવો સાથે મળીને  શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ના સુર મય જાદુ ને માણીએ


          શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ના ગીતો આપ

ટહુકો.કોમ(Click here) અને રણકાર.કોમ(Click here) માણી શકો છો

--
warm regards,

avsar parivar.
www.avsarparivar.com







__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...