[Gujarati Club] Fwd: Faaltu Sawal Na Jawab !

 



--- On Sun, 10/31/10, atulpatel@aol.com <atulpatel@aol.com> wrote:

From: atulpatel@aol.com <atulpatel@aol.com>
Subject: Fwd: Faaltu Sawal Na Jawab !
To: mkpandya2000@yahoo.com, vinraj1989@yahoo.com, jariwala856@yahoo.com, nikusubway@yahoo.com, Subway20300@yahoo.com, harshapatel91@aol.com
Date: Sunday, October 31, 2010, 8:56 AM





-----Original Message-----
From: Bhavin Patel <bhavin71@hotmail.com>
Sent: Sun, Oct 31, 2010 2:15 am
Subject: Faaltu Sawal Na Jawab !



Bhavin Patel  
                                  

Subject: Faaltu Sawal Na Jawab !






 
 
 
The happiest people in the world are not those who have no problems, but those who learn to live with them.
 
 
 
ફાલતુ' સવાલોના 'ફાલતુ' જવાબો



ધંધામાં છું એટલે લોકો પૂછે છે: "ક્યા? દાલ રોટી નીકલતી હૈ?"

મને જવાબ આપવાની ઈચ્છા થઈ જાય છેઃ "દાલ નીકલતી હૈ, રોટી પડોસ મેં સે લાતે હૈ!"


***

સવારે તૈયાર થઈ બ્રીફકેસ લઈ ઘરેથી બહાર નીકળીએ, પડોસી પૂછેઃ "શું નોકરી પર જાવ છો?"

"ના. બગીચામાં આંટો મારવા નીકળ્યો છુ!"


***

દીકરીના લગન પછી… "શું દીકરી ને વરાવી?"

"ના.., આ તો હવાફેર કરવા એના સાસરે ગઈ છે!"


***

"
શું દીકરાને પરણાવી આવ્યા?"

" ના.., ના, આ તો બાજુના ગામમાંથી સાતફેરા ફેરવીને, મંગલસુત્ર પહેરાવીને, વીંટી પહેરાવીને અને છેડા બાંધીને ઓળખીતાની દીકરીને ઘરે લઈ આવ્યા!"


***

કાકાને વરંડામાં ચા પીતાં જોઈ ને… " શું કાકા ચા પીવો છો?"

" ના.., રકાબી ચાટું છું!"


***

હોસ્પીટલમાં દાખલ કરેલ દર્દી વિશે પૂછતાં… "કેમ? હોસ્પીટલમાં? તબીયત નરમ ગરમ રહે છે?"

" ના.., ના.., આ તો નર્સો પર લાઈનો મારવાની ઈચ્છા થયેલ એટલે થયું કે દાખલ થઈ જ જાઉં!"
 
Sometimes you meet somebody at a movie theatre and the person ask you - "Suu Movie Jowa Aawye Choo "?

I love to answer "Na Makhi Marwa Aawyo Choo Tame Pan Mari Saathe  Chaalo"
 
At The Grocery Store -"Suu Grocery Leewa Aawye Choo"?

I Love to say "Na Hoo Pele Cashire Na Leewa Aawyo Choo"

 
 





__._,_.___
Recent Activity:
MARKETPLACE

Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...