રમેશ પારેખની એક સુંદર રચના.
થેન્ક્સ,
--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/
2010/10/30 Mukesh Pandya <mkpandya2000@yahoo.com>
--- On Sat, 10/30/10, Mukesh Pandya <mpandya46@yahoo.com> wrote:
From: Mukesh Pandya <mpandya46@yahoo.com>
Subject: Fw: એક સુંદર કવિતા :
To: "mukesh pandya" <mkpandya2000@yahoo.com>
Date: Saturday, October 30, 2010, 10:22 AM
--- On Wed, 10/27/10, Kirit Shah <kiritshah@yahoo.com> wrote:
From: Kirit Shah <kiritshah@yahoo.com>
Subject: Fw: એક સુંદર કવિતા :
To: "Bharat Bhimani" <doctorbhimani@hotmail.com>, "Abha Bhow" <abha_bhow@hotmail.com>, "Darshana Bhuta" <drbhuta@hotmail.com>, "Anil and Gita Desai" <anilxgita@yahoo.com>, "devila and Bhupen Desai" <prominenttravel@yahoo.com>, "Devila and Bhupen Desai" <dbd1776@yahoo.com>, "Hemant Gajarawala" <infomax@consultant.com>, "Raksha Gajarawala" <rgajarawala@yahoo.com>, "Nirav Godiawala" <niravgodiawala@hotmail.com>, "Sarvagna and Jayshri Godiawala" <sarvagnagodiawala@hotmail.com>, "Amita Jhaveri" <amitajhaveri@gmail.com>, "Meera Jolly" <jollymeera@yahoo.com>, "Atul Joshi" <kapiljoshi@aol.com>, "Bankim & Zarina Kaji" <casakaji@msn.com>, "Kundi Kapadia" <kumudi@aol.com>, "Kaumudini Kirpekar" <surkay@yahoo.com>, "Pankaj and Taru Kothari" <pankajkothari@sbcglobal.net>, "Bhoopen Kurani" <bkurani@yahoo.com>, "Raj Lathigara" <imageraj@gmail.com>, "Mahendra Meghani" <mahendrameghani@yahoo.com>, "Jayant Meghani" <jayantmeghani@gmail.com>, "Jyotin and Neela Mehta" <neelajmehta@yahoo.com>, "Deepak and Meena Mehta" <deepakandmeena@hotmail.com>, "Mira and Mahendra Mehta" <miramehta@gmail.com>, "Jayshri and Vinu Merchant" <jayvmerchant@yahoo.com>, "Ravi and Nayana Mistri" <ravimistry@aol.com>, "Mamta and Jitendra Mistri" <mamatamistry@gmail.com>, "Pankaj and Rupa Nanavati" <pankajrupa@comcast.net>, "Mahendra and Jyoti Nanavati" <jmnanavati@hotmail.com>, "Mukesh Pandya" <mpandya46@yahoo.com>, "Pramod and Chandra Parekh" <Chandra_parekh@yahoo.com>, "Natubhai and kantaben Patel" <natu828@live.com>, "'Suman and Ansuya Patel'" <sumanhpatel@comcast.net>, "'Arvind Patel'" <apatelsanjose@yahoo.com>, "Chandrahas Shah" <srisaisrisai@gmail.com>, "Harish H Shah" <vrajbh1@gmail.com>, "Leena and Raju Shah" <linabenshah@yahoo.com>, "Smita K Shah" <smitakshah@yahoo.com>, "Bharat and Rashmi Shah" <resham12@aol.com>, "Shirish and Kusum Shah" <kusumshirish@gmail.com>, "Bipin and Nini Shah" <bpnshah6@gmail.com>, "Lalit Shah" <lalit@ebakri.org>, "Ashwin Lalbhai Shah" <ashwin_shah91@yahoo.com>, "Suresh Shah" <sbrshah@imbank.co.ke>, "Snehal Sutaria" <sutaria1@gmail.com>, "Dilip C Trivedi" <dilipchandulal@yahoo.co.in>
Date: Wednesday, October 27, 2010, 1:07 PM
Just wanted to share this one. It is beautiful Kirit Shah
એક સુંદર કવિતા :
નાનપણમાં બોરાં વીણવા જતા.કાતરા પણ વીણતા.કો'કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા.ટેટા પાડતા.બધા ભાઇબંધોપોતાનાં ખિસ્સામાંથીઢગલી કરતા ને ભાગ પાડતા--આ ભાગ ટીંકુનો.-આ ભાગ દીપુનો.-આ ભાગ ભનિયાનો, કનિયાનો…છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા-'આ ભાગ ભગવાનનો !' સૌ પોતપોતાની ઢગલીખિસ્સામાં ભરતા,ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીરમવા દોડી જતા. ભગવાન રાતે આવે, છાનામાનાને પોતાનો ભાગ ખાઇ જાય-એમ અમે કહેતા. પછી મોટા થયા.બે હાથે ઘણું ય ભેગું કર્યું ;ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના,ગાય, ભેંસ, બકરીના.અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો ? રબીશ ! ભગવાનનો ભાગ ?ભગવાન તે વળી કઇ ચીજ છે ? સુખ, ઉમંગ, સપનાં, સગાઇ, પ્રેમ-હાથમાં ઘણું ઘણું આવ્યું… અચાનક ગઇ કાલે ભગવાન આવ્યા;કહે : લાવ, મારો ભાગ… મેં પાનખરની ડાળી જેવામારા બે હાથ જોયા- ઉજ્જ્ડ.એકાદ સુકું તરણું યે નહીં.શેના ભાગ પાડું ભગવાન સાથે ?આંખમાં ઝળઝળિયાં આવ્યાં,તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને. વાહ !- કહી ભગવાન મને અડ્યા,ખભે હાથ મૂક્યો,મારી ઉજ્જ્ડતાને પંપાળી,મારા ખાલીપાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું : 'કેટલા વરસનો થયો તું''પચાસનો' હું બોલ્યો'અચ્છા…' ભગવાન બોલ્યા : '૧૦૦ માંથીઅડધાં તો તેં ખરચી નાખ્યાં…હવે લાવ મારો ભાગ !'ને મેં બાકીનાં પચાસ વરસટપ્પ દઇને મૂકી દીધાં ભગવાનના હાથમાં !ભગવાન છાનામાના રાતે એનો ભાગ ખાય. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યોછું અહીં.જોઉં છું રાહ-કે ક્યારે રાત પડેને ક્યારે આવે છાનામાના ભગવાનને ક્યારે આરોગે ભાગ બનેલા મનેને ક્યારે હું ભગવાનનાં મોંમાં ઓગળતો ઓગળતો…કવિ - રમેશ પારેખ
--
"If we fight, we may not always win, but if we don't fight, we will surely lose."
ARVIND.
arvind.arvind1uk@gmail.com
My Blogs,
http://greatgujarat.blogspot.com/
http://dreamsatdawn.blogspot.com/
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment