આમંત્રણ અવસર બેઠક
એક એવો મંચ કે જ્યાં સહુ સાથે મળી નીજાનંદ માટે
ગીતો ગાશે, કાવ્યો વાંચશે અને ભેગા મળી મસ્તી કરશે..
ના કોઇ ફોર્મેટ, ના કોઇ થીમ,
બસ જે મન થાય તે ગાવાનુ, જે મન થય તે વાંચવાનુ...
માત્ર પ્યોર મસ્તી...
તૃતીય બેઠકઃ
તાઃ ૨૭ નવેમ્બર, સમયઃ ૦૮-૩૦ વાગે રાત્રે
ઘરઃ કેવિન અને વિધિ પટેલ (Mobile: 9898220032)
બી-૪૦,શક્તિધારા સોસાયટી,
દિનેશ ચેંબર્સ પાછળ ,
શ્યામ શીખર ની સામે,
ઠક્કર બાપાનગર રોડ ,અમદાવાદ
જો આપ બેઠક મા આપની હાજરી નોધાવવા માંગતા હો તો અહીં
ક્લીક કરો
For further details please contact kevin at: kingkewin7@gmail.com, 9898220032
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment