[Gujarati Club] સ્કૂલે જતા બાળકોને માટે ( for school going children....)

 

મિત્રો 


સ્કૂલે જતા વિધ્યાર્થી મિત્રો ની સામાન્યઆરોગ્ય સંબધી સમસ્યાઓ અંગે સૂચનો  - 

1. કેરીયર વિશે
2. દાંત ની સંભાળ વિશે
3. એનેમીયા વિશે 
4. સ્વસ્થ - તંદુરસ્ત આહાર વિશે 
5. સ્કૂલે જતી વખતે લઈ જવાના નાસ્તા વિશે 
6. સ્વચ્છ શરીર વિશે
7. યોગ અને સ્પોર્ટ્સ વિશે
8. આંખની સંભાળ વિશે 

બે ઉપયોગી વિડીયો દ્વારા જે ગુજરાતની તમામ શાળાઓ સુધી પહોંચાડી બાળકોમાં જ પોતાના આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનું ભગીરથે કાર્ય હાથ લીધેલુ છે. 

આ સાથે બંને વિડીયોની લિંક મુકુ છુ આપના બાળકોને ચોક્ક્સ થી બતાવશો. 




--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
visit my blog:http://matrutvanikediae.blogspot.com/
http://navjaatshishu.blogspot.com/

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...