Global Indian Music Awards
ગ્લૉબલ ઈન્ડીયન મ્યુઝીક ઍવૉર્ડસ.
મારો બ્લોગઃ-
http://markandraydave.blogspot.com/2010/12/global-indian-music-awards.html
" દાર્શનિક કોણ? જેને જ્ઞાન પ્રાપ્ત કરવાનો ઉત્સાહ હોય, તે જે એ ઉત્સાહને તૃપ્ત કર્યા વગર સંતોષ પામતો નથી." - સોક્રેટિસ.
========
પ્રિય મિત્રો,
આવતીકાલે, તારીખઃ ૫ ડીસેમ્બર ૨૦૧૦ના રોજ, કલર્સ ચેનલ પર રાત્રે આઠ કલાકે, યશરાજ સ્ટુડીયો, અંધેરી ખાતે યોજાયેલા, સર્વ પ્રથમ`ગ્લૉબલ ઈન્ડીયન મ્યુઝીક ઍવૉર્ડસ.`નું પ્રસારણ થશે. સંગીતની અનેક નામાંકિત હસ્તિઓના અથાગ પ્રયાસથી, આ ઍવોર્ડનો શુભારંભ થઈ રહ્યો છે. સોક્રેટિસ દ્વારા સાચા દાર્શનિક માટે ઉચ્ચારાયેલું, લેખના મથાળે ટાંકેલું, ઉપરોક્ત વાક્ય, સંગીત ક્ષેત્રના કલાકારોને પણ એટલુંજ લાગું પડે છે. અનેક મહાન ગાયક-સંગીતકારોની તપસ્યાના ફળ સ્વરૂપે તેમને સન્માનવા, તે સાચેજ માઁ સરસ્વતીની પૂજા-અર્ચના-પ્રાર્થના સમાન છે.
આમ જોવા જઈએ તો, સમગ્ર ફિલ્મના પરિપ્રેક્ષમાં જોઈએ તો, ફિલ્મની તમામ કેટેગરીઝના સંયુક્ત ઍવોર્ડસ કાર્યક્રમોમાં, સંગીત સાથે સંકળાયેલ સર્વે કલાકારોને, સન્માનવામાં આવે તે સારી બાબત છે, પરંતુ ક્યારેક જ્યૂરી અને જનતાના ફેંસલાને લઈને, તેમાં ઘણા કલાકારોના મનમાં કચવાટ જોવા મળતો હતો.
સંગીત જગતમાં, સંગીતના ચાહકોના અત્યંત ઝડપથી બદલાતા ટેસ્ટની સાથે, વર્ષોથી જામી પડેલા, વગદાર, નામાંકિત કલાકારો દ્વારા, ઉભરતા નવા કલાકારોને પ્રેરણા-પ્રોત્સાહન મળે તે માટે તથા સંગીતના કોઈ એકજ ક્ષેત્રમાં કુશળ હોય તેવા કલાકારોના હક્કનું રક્ષણ ઉપરાંત, નિવૃત્ત કલાકારોને ઢળતી ઉંમરમાં, બેકારીના સંજોગોમાં પજવતી આર્થિક સંકડામણ જેવી પરિસ્થિતિમાં, સગીતક્ષેત્રે આવા અલાયદા પ્લેટફોર્મની, આમ પણ તાતી જરૂરિયાત હતીજ.
આ સંદર્ભે, અમેરિકન ઍક્ટર જૅક બેનીએ ઢળતી જિંદગીમાં, ઍવોર્ડ સ્વીકારતી વેળાએ કહેલા શબ્દો આપણા હ્યદયને હચમચાવી દે તેવા છે. તે કહે છે.
" I don`t deserve this (Award), but I have arthritis and I don`t deserve that (arthritis) either."
JACK BENNY (February 14, 1894 – December 26, 1974) An American comedian, Vaudevillain, Actor.
મુંબઈ ખાતે યોજાએલ, પ્રથમ ગ્લૉબલ ઈન્ડીયન મ્યુઝીક ઍવૉર્ડસ નાઈટના પ્રસારણમાં, સુશ્રીલતાજી, સુશ્રીઆશાજી, ઑસ્કાર ઍવોર્ડ વિનર સંગીતકાર- શ્રીએ.આર. રહેમાન,શંકર મહાદેવન,ઉત્તમસિંગ, અદનાન સામી, કૈલાસ ખેર, શાન,સોનુ નિગમ,સુનિધી ચૌહાણ ઉપરાંત ફિલ્મસ્ટાર્સ અનિલકપૂર,સલમાનખાન,કરિનાકપૂર, સૈફ અલીખાન, યશ ચોપરા જેવા દિગ્ગજ કલાકારો હાજર રહેલાં છે..
પ્રથમ ગ્લૉબલ ઈન્ડીયન મ્યુઝીક ઍવૉર્ડસ નાઈટના ચીફ કૉમર્સિયલ ઑફિસર શ્રીગૌરવ ગાંધીના જણાવ્યા પ્રમાણે," આપણા દેશમાં છૂપાયેલી નૈસર્ગિક અને લાયક પ્રતિભાને બહાર લાવી તેમને યોગ્ય મંચ પુરો પાડવા અમે વચનબદ્ધ છીએ."
આના અનુસંધાને આ ઍવોર્ડ કાર્યક્રમમાં, સંગીત જગતની કુલ ૨૦૦ ઍન્ટ્રી વચ્ચે, અલગ-અલગ કૅટેગરીઝમાં, કુલ એકવીસ ઍવોર્ડસ પ્રદાન કરાશે.
જેમાં-NON FILM - MUSIC
* BEST MUSIC DEBUTANT,
* BEST POPULAR MUSIC ALBUM,
* BEST FUSION ALBUM,
* BEST DEVOTIONAL ALBUM,
* BEST SEMI-CLASSICAL ALBUM,
* BEST CARNATIC CLASSICAL ALBUM - VOCAL,
* BEST CARNATIC CLASSICAL ALBUM - INSTRUMENTAL,
* BEST HINDUSTANI CLASSICAL ALBUM - VOCAL,
* BEST HINDUSTANI CLASSICAL ALBUM - INSTRUMENTAL,
* BEST NON-FILM SONG,
ઉપરાંત, GLOBAL INDIAN MUSIC AWARDS - FILM MUSIC
* BEST MUSIC ARRANGER & PROGRAMMER,
* BEST ENGINEER - FILM ALBUM,
* BEST ENGINEER - THEATER MIX ,
* BEST BACKGROUND SCORE (Composer),
* BEST MUSIC DEBUTANT ,BEST LYRICIST ,
* BEST PLAYBACK SINGER (FEMALE),
* BEST PLAYBACK SINGER (MALE) ,
* BEST FILM SONG ,
* BEST FILM ALBUM ,
* BEST MUSIC DIRECTOR
જેવી મહત્વની તમામ કૅટેગરીઝનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું સંચાલન, પોતાની આગવી શૈલીમાં,સાજિદખાન, શ્રેયસ તલપડે તથા દિયા મિર્ઝા કરશે. આ કાર્યક્રમના મૂખ્ય સ્પોન્સર્સ તરીકે વિઝક્રાફ્ટ ઈન્ટરનેશનલ ઍન્ટરટેઈનમેન્ટ- સૅવરોલૅટ ઉપરાંત સહપ્રાયોજક IMI, T-Series, MCAI અને અન્યમાં મ્યુઝીક ડાયરેક્ટર્સ, સીંગર્સ તથા ગીતકાર ઍસોસિયેશનનો સપોર્ટ છે.
આ ઍવોર્ડસના પ્રોમોમાં, સ્ટેન્ડઅપ સુરીલી કૉમેડીનો વઘાર, નામાંકિત ગાયક, નકલખોર સોનુ નિગમ દ્વારા દર્શાવાય છે જે, લાજવાબ છે. ચાલો આપણે, કાર્યક્રમના પ્રસારણ પહેલાંજ સોનું નિગમની અલગ અલગ ગાયકોના અવાજની આબેહૂબ નકલનો આનંદ માણીશું?
૧. સોનુ નિગમ ડબલ વોઈસ મીમીક્રી (ડાઉનલૉડ)
લિંકઃ http://www.4shared.com/audio/l8MFMTet/Sonu_Nigam_duet_voice.html
૨. સોનુ નિગમ મીમીક્રી (ડાઉનલૉડ)
લિંકઃ http://www.4shared.com/audio/SSKPanNj/Sonu_Nigam_mimicry_in_iidl.html
૩. સોનુ નિગમ મીમીક્રી (ડાઉનલૉડ)
લિંકઃ http://www.4shared.com/audio/6cHq8_G4/sonu_with_jhoni.html
======================
`ENJOY AND HAVE A GOOD DAY`.
માર્કંડ દવે. તાઃ૦૨ ડીસેમ્બર ૨૦૧૦.
=======================
ગ્લૉબલ ઈન્ડીયન મ્યુઝીક ઍવૉર્ડસ.
મારો બ્લોગઃ-
http://markandraydave.

લિંકઃ http://www.4shared.com/audio/
૨. સોનુ નિગમ મીમીક્રી (ડાઉનલૉડ)
લિંકઃ http://www.4shared.com/audio/
૩. સોનુ નિગમ મીમીક્રી (ડાઉનલૉડ)
લિંકઃ http://www.4shared.com/audio/
======================
`ENJOY AND HAVE A GOOD DAY`.
માર્કંડ દવે. તાઃ૦૨ ડીસેમ્બર ૨૦૧૦.
=======================
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment