મિત્રો,
આજે સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૭ મારા બ્લોગ પર મુકી રહી છું. આશા છે આપને પસંદ આવશે http://rajul54.wordpress.com/2010/12/02/chhinn-7/
શ્રેયા……..સંદિપે પાછળથી આવીને એને એકદમ જકડી લીધી અને હાથમાં એક કવર મુકી દીધુ. શ્રેયાએ એમજ જકડાયેલી રહીને ખોલેલા કવરમાંથી લેટર કાઢયો. રાજપથ હાઇવે પર ખુલતા નવા મોલમાં જ્વેલર શૉ રૂમના ઇન્ટીરીયરનુ કામ સંદિપે શરૂ કરવાનુ હતુ.સંદિપ ખુબ ખુશ હતો. નયનની ઓફીસમાં સંદિપની પોતાની અલગ ચેમ્બરનુ ઇન્ટીરીયર જોઇને એનુ નામ હવે નવા ઉભરતા ઇન્ટીરીયરની કક્ષામાં મુકાઇ રહ્યુ હતું. હનીમુનથી પાછા આવ્યા બાદ આ બીજી મોટી ઓફર હતી.
સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૮ - તાઃ૯/૧૨/૨૦૧૦ ના રોજ.
|
No comments:
Post a Comment