[Gujarati Club] સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૮

 

મિત્રો,


આજે  સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૮ મારા બ્લોગ પર મુકી રહી છું. આશા છે આપને પસંદ આવશે.


http://rajul54.wordpress.com/2010/12/09/chhinn-8/


સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૮




"શ્રેયા, ગેટ રેડી ,

હું પાંચ જ મિનિટમાં પહોંચુ  છું. "

અને  શ્રેયાએ ના કહી દીધી અને સંદિપ  કઈ જવાબ આપે તે પહેલા જ  મોબાઇલ કટ કરી દીધો. શ્રેયાને બિલકુલ પસંદ જ નહોતી આ વાત. જ્યારે એ કામ કરતી હોય ત્યારે એના સમય કે ટારગેટ પહેલા આવી રીતે અધવચ્ચેથી નિકળી જવાનુ એના સ્વભાવમાં જ નહોતું. ડૉ. દિવાન પણ એવા જ સમયના પાબંદ હતા .



સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૯ - તાઃ૧૬/૧૨/૨૦૧૦ ના રોજ.

 
 

     Rajul Shah Nanavati     

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...