[Gujarati Club] સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૧.

 

મિત્રો,


આજે  સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૧ મારા બ્લોગ પર મુકી રહી છું. આશા છે આપને પસંદ આવશે.


http://rajul54.wordpress.com/2010/12/30/chhinn-11/


સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૧.




 

સવારે એક્દમ નોર્મલ રીતે વળી પાછો શ્રેયાએ સંદિપને  બોલાવવાનો પ્રયત્ન કર્યો.

આજે તો તુ આખી રાત જાગ્યો , શું કરતો હતો?

કામ. એકાક્ષરી જવાબ .

એ તો મને ખબર છે તુ કામ કરતો હતો પણ શું કામ કર્યુ એ પુછુ છું.

કેમ , તે તો કહ્યુ ને કે આ વખતે પહેલેથી તકેદારી રાખજે જેથી પાછળથી ટેન્શન , દોડાદોડી કે ઉજાગરા ના થાય.

ઓહ! શ્રેયા આંચકો ખાઇ ગઈ. તો વાત આમ છે.

સંદિપ, આની આ જ વાત જો તુ સારી અને સાચી રીતે લઈ શક્યો હોત તો મને વધુ ગમત .

જવાબ નથી શ્રેયા તારો . કરુ છું એટલુ બસ નથી?  તુ કહે એમ કરવાનુ અને  પાછુ  તુ કહે એ જ રીતે પણ કરવાનુ?


 સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૨ - તાઃ૬/૧/૨૦૧૧ ના રોજ.



     રાજુલ શાહ     
http://www.rajul54.wordpress.com

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.


Hobbies & Activities Zone: Find others who share your passions! Explore new interests.


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...