From: rakesh15 <no_reply@yahoogroups.com>
To: gujaraticlub@yahoogroups.com
Sent: Sun, 26 December, 2010 2:30:59
Subject: [Gujarati Club] Re: FAIL : India's satellite launching failed today VDO here
Arvind Bhai ::
Here is my Reaction on this Fiyasco / Dhabadako.
........
--- In gujaraticlub@yahoogroups.com, Arvind Patel <arvind.arvind1uk@...> wrote:
>
> ઈસરોનું GSLVનું લોન્ચિંગ નિષ્ફળDec
> 25,2010National<http://www.sandesh.com/sandesh_headline.aspx?newscat=2>
> *Tags: * • isro <http://www.sandesh.com/sandesh_search.aspx?vKeyword=%20isro>
> • gslv <http://www.sandesh.com/sandesh_search.aspx?vKeyword=%20gslv>•
> rocket <http://www.sandesh.com/sandesh_search.aspx?vKeyword=%20rocket>[image:
> comment]<http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249621&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29#Comment>
> [image: e-mail]<http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249621&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29#>
> [image: print]<http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249621&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29#>
> Viewed1509Rate5.0Rating Read in
> English<http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=249621&utm_source=feedburner&utm_medium=email&utm_campaign=Feed%3A+Sandesh_Headlines+%28Sandesh+-+Daily+Headlines%29>[image:
> Bookmark The Article] <http://www.addthis.com/bookmark.php>
>
> ચેન્નાઈ, તા. ૨૫
>
> ભારતની અવકાશ સંસ્થા ઈસરોએ શનિવારે કરેલું 'જીએસએલવી-એફ૦૬'નું લોન્ચિંગ નિષ્ફળ
> જતાં રાષ્ટ્રના જીએસએલવી કાર્યક્રમને મોટો ફટકો પડયો છે અને ઈસરોની ક્રિસમસ
> બગડી છે. જીએસએલવી સતિષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયાની બે જ મિનિટમાં રોકેટ
> આડું ફંટાઈ ગયું હતું અને આકાશમાં જ ધડાકા સાથે ફાટી પડયં હતું. જીએસએલવીના
> લોન્ચનો આ અગાઉ ૧૫ એપ્રિલ ૨૦૧૦ના દિવસે કરવામાં આવેલો પ્રયોગ પણ નિષ્ફળ ગયો
> હતો. એ વખતે સ્વદેશી ક્રાયોજેનિક એન્જિન વાપરવામાં આવ્યું હતું. શનિવારના
> પ્રયોગમાં રશિયાથી આયાત કરેલું ક્રાયોજેનિક એન્જિન વાપરવામાં આવ્યું
> હતું. ક્રાયોજેનિક
> એન્જિનમાં બળતણ અને પ્રાણવાયુ બંનેને થિજાવીને પ્રવાહી બનાવી દેવાયા હોય છે.
>
> - *૧૨૫ કરોડના ખર્ચે બનાવાયેલો**'જીસેટ-5પી' ઉપગ્રહ પણ નાશ પામ્યો*
>
> શનીવારે ૪.૦૪ કલાકે શ્રીહરિકોટા ખાતે આવેલા સતિષ ધવન અવકાશ મથકેથી જીએસએલવી
> (જિયોસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વેહિકલ)નું લેટેસ્ટ મોડલ એફ-૦૬ અવકાશમાં જવા
> બ્લાસ્ટ ��"ફ થયું હતું. ૨૯ કલાકથી ચાલતા કાઉન્ટ ડાઉન પછી જીએસએલવી સફળતાપુર્વક
> અવકાશમાં જવા ધડાકાભેર ઊંચકાયું હતું. તેના માથામાં સંદેશાવ્યવહાર માટે ૧૨૫
> કરોડના ખર્ચે બનાવાયેલ ૨૧૩૦ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ 'જીસેટ-5પી' મૂકવામાં આવ્યો
> હતો. ઈસરોના નિષ્ણાતોને ખાતરી હતી કે રશિયન એન્જિન ગો�� વેલું હોવાથી તે
> સફળતાપૂર્વક અવકાશમાં જરૂર પહોંચી જશે.
>
> જીએસએલવી અવકાશમાં જવા ઊંચકાયા પછી બે મિનિટ સુધી આ આશા ટકી રહી હતી. પછીથી
> જીએસએલવી પોતાના માર્ગેથી આડું ફંટાયું હતું અને પલકારામાં તો તે ધડાકા સાથે
> ફાટી પડયું હતું. એ સાથે જ ેતેના માથામાં ગો�� વાયેલો ૧૨૫ કરોડનો ઉપગ્રહ પણ નાશ
> પામ્યો હતો. આ ઉપગ્રહમાં ૨૪ સી-બેન્ડ ટ્રાન્સપોન્ડર્સ અને ૧૨ એક્સટેન્ડેડ
> ટ્રાન્સપોન્ડર્સ હતા. તે સંદેશાવ્યવહાર, ટીવી અને હવામાનનો અભ્યાસ કરવાનું કામ
> કરવાનો હતો. ૧૯૯૯માં અવકાશમાં ગો�� વાયેલા 'ઈન્સેટ-ટુઈ'ને રીટાયર કરી આ ઉપગ્રહ
> કામગીરી સંભાળી લેવાનો હતો. આ ઉપગ્રહ ઈસરોની બેંગલોર બ્રાન્ચ દ્વારા બનાવાયો
> હતો.
>
> મૂળ આ લોન્ચ ૨૦ ડિસેમ્બરે થવાનો હતો પરંતુ જીએસએલવીમાં લગાડેલા રશિયન
> ક્રાયોજેનિક એન્જિનમાં લીકેજ પકડાતાં તેનું સમારકામ કરવું પડયું હતું, તેથી
> લોન્ચની તારીખ પાછી �� ેલીને ૨૫ ડિસેમ્બર કરવામાં આવી હતી. આ અગાઉ ૧૫ એપ્રિલ
> ૨૦૧૦ના દિવસે ભારતમાં જ બનાવાયેલ ક્રાયોજેનિક એન્જિન સાથે 'જીએસએલવી-ડી૩'નું
> લોન્ચિંગ કરાયું હતું તે પણ ગરબડ થતાં ફાટી પડયું હતું અને જીએસએલવી બંગાળના
> અખાતમાં પડી ભાંગ્યું હતું. તે અગાઉ જુલાઈ ૨૦૦૬માં 'જીએસએલવી-એફ૦૨' પણ રશિયન
> ક્રાયોજેનિક એન્જિન નિષ્ફળ જતાં તૂટી પડયું હતું.
>
> *લોન્ચ વેહિકલની નિષ્ફળતા��"*
>
> ડિસેમ્બર ૨૦૧૦ : જીએસએલવી-એફ૦૬ રોકેટ આડું ફંટાતાં ફાટી પડયું
>
> જુલાઈ ૨૦૦૬: જીએસએલવી-એફ૦૨ ઉપગ્રહ ગો�� વ્યા વિના સાગરમાં પડી ભાંગ્યું
>
> સપ્ટેમ્બર ૧૯૯૩ : પીએસએલવી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગો�� વી ન શક્યું
>
> જુલાઈ ૧૯૮૮ : એએસએલવી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગો�� વી ન શક્યું
>
> માર્ચ ૧૯૮૭: એએસએલવી ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગો�� વી ન શક્યું
>
> ��"ગષ્ટ ૧૯૭૯: એસએલવી-૩ ઉપગ્રહને ભ્રમણકક્ષામાં ગો�� વી ન શક્યું
>
>
>
> 2010/12/25 rakesh15 no_reply@yahoogroups.com
>
> >
> >
> > Failed mission . Exploded
> >
> > #662<http://www.r2iclubforums.com/forums/showthread.php/1629-MT-My-favorite-videos?p=357864#post357864>
> >
> >
> >
> >
> >
>
>
>
> --
> "If we fight, we may not always win, but if we don't fight, we will surely
> lose."
> ARVIND.
> arvind.arvind1uk@...
> My Blogs,
> http://greatgujarat.blogspot.com/
> http://dreamsatdawn.blogspot.com/
>
No comments:
Post a Comment