સહયોગીઓ,
ટુંકમાં જ લોકભારતી વીષયક કેટલીક વાતો કરવાનો ઉપક્રમ યોજવાનો વીચાર છે. એ પહેલાં પુર્વભુમીકારુપે એક પરીચયલેખ લોકભારતી માટેનો અહીં પ્રગટ કરું છું. 'દૃષ્ટિ' સામયીકે લો.ભા. અંગે આખા વરસના કુલ ૧૨ લેખો પ્રગટ કરેલા. મને પણ નીમંત્રણ મળ્યું હતું. આ લેખ એના ભાગરુપે લખાયો હતો.
ગુજરાતના ગૌરવ સમા ૠષીવર્ય શીક્ષકે સ્થાપેલી શીક્ષણજગતના ચમત્કારરુપ સંસ્થા લોકભારતી અંગેનો મારી મતી/શક્તી મુજબનો આ લેખ વાચકોને ગમશે તો ધન્ય થઈશ.
NET–ગુર્જરી: http://jjkishor.wordpress.com/
-- જુગલકીશોર.
––––––––––––––––––––––––––––––––––––––––––-–––––––
NET–ગુર્જરી:
http://jjkishor.wordpress.com/
કેટલુંક ઉત્તમ વાચનઃ
વાચનયાત્રાઃ http://sites.google.com/site/vachanyatra/
પહેલું સુખઃ http://sites.google.com/site/pahelumsukha/
ભાષાવીચારઃ http://sites.google.com/site/bhashavichar/
આયુ–Digest: http://ayurjagat.wordpress.com/
__._,_.___
MARKETPLACE
.
__,_._,___
No comments:
Post a Comment