અવસર ના આગામી પર્વ "અવસર પુરૂષોત્તમ" ની રૂપરેખા આ પ્રમાણે છેઃ
સ્થળઃ ગુજરાતી સાહિત્ય પરિષદ, ટાઈમ્સ ઓફ ઇન્ડીયા ની ગલીમાં, ઉસ્માનપુરા, આશ્રમ રોડ, અમદાવાદ
તારીખઃ ૨૨ જાન્યુઆરી ૨૦૧૧, શનિવાર સમયઃ સાંજે ૦૭:૦૦ થી...
રૂપરેખાઃ અવસર પરિવાર ના મિત્રો દ્વારા કાવ્ય પઠન તથા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય ના ગીતો નો આસ્વાદ
તમામ ગીતો (ગાયન) તથા સંગીત સંચાલન (વાદન) અવસર પરિવાર ના સભ્યો જ કરશે...
કાર્યક્રમ બધા જ ગુજરાતી સાહિત્ય તથા સંગીત રસિકો માટે ખુલ્લો છે..
તો આવો સાથે મળી ને માણીએ અવસર નો આગામી પર્વ "અવસર પુરૂષોત્તમ"
please click on the image for RSVP Open to all, all are invited:
No comments:
Post a Comment