[Gujarati Club] સાપ્તાહિક લઘુ નવલકથા “છિન્ન” ભાગ-૧૨.

 

મિત્રો,


આજે  સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૨ મારા બ્લોગ પર મુકી રહી છું. આશા છે આપને પસંદ આવશે.





સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૨.




સંદિપ તો જાણે કશું જ વિચારવા માંગતો જ નહોતો. આ એક એવો મુદ્દો હતો કે જેની  તરફેણ કે વિરૂધ્ધમાં કોઇ દલીલો એને સુજતી જ નહોતી અથવા તો એ  મન સાથે  કે શ્રેયા સાથે એ કોઇ દલીલમાં ઉતરવા જ માંગતો  નહોતો. દરેકને કોઇપણ રીતે  કન્વીન્સ કરી શકવાની એની ક્ષમતા એના પોતાના મનને જ ક્યાં કન્વીન્સ કરી શકતી હતી કે પછી એ કરવા માંગતો જ નહોતો. વળ ખાયેલુ  પતિનુ મન રહી રહીને પત્નિથી દૂર રહેવા માંગતુ હતુ. શરૂઆતમાં અનાયાસે મળેલી તક અને તે પછી પણ આગળ વધતા કેરિયરના ગ્રાફે પેલી   "આઇ એમ સમથીંગ "ની ફીલિંગને વધુને વધુ નક્કર બનાવી હતી તેમાં કોઇ નહી અને શ્રેયા એને ટકોર કરે?  કોઇ સુચન કરે ?  બસ મન  – અંદરનો એ ગુરૂર અમળાઇ અમળાઇને એ જ વાત પર લાવીને એને મુકતું.



સાપ્તાહિક લઘુ નવલકથા "છિન્ન" ભાગ-૧૩ - તાઃ૧૩/૧/૨૦૧૧ ના રોજ.



Rajul Shah

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...