Re: [Gujarati Club] Re: Shri Markand Bhai : Black Money in swiss bank

 

RESP.SHRI RAKESH BHAI,

THANKS,

MARKAND DAVE



From: rakesh15 <no_reply@yahoogroups.com>
To: gujaraticlub@yahoogroups.com
Sent: Thu, January 27, 2011 1:31:39 PM
Subject: [Gujarati Club] Re: Shri Markand Bhai : Black Money in swiss bank

 

too cool article,  Dave Bhai.

......and you covered almost all the probable possibilities ,  the money have been accumulated from and for,...... and its worth-cited probable future use,.... and all.

Your coverage  and comparison and conclusion remains, just terrific,....... as always !

To answer for all of your questions in just one para,..sweet and short,...

 

<<<<  Yess,.. the money is of the nation, from the nation and for the nation,..... been stolen aways from poor's food-dishes.

Mera kuchh khoya huaa saamaan,...... tumhaare paas para hai, woh lauta do   ( Like Rekha Says in Movie   :: Ijaajat  )

or,...

Let us say,...Some begger boys sing on Dharvi street  :   " iin hi logon ne,... le lina dupatta mera "

IMHO,

All the white elephants be declared openly,.....  be seated them on donkeys,..... facing backwords and head - clean shaved with coal faced,..... and street poors assigned with rotten eggs, split tomatoes, gober and some Dharvis' open sewage stuff,... to treat these maharathees in favor of ,  their own money returned back to themfrom Poors.

No mercy be spared, and once this pad-yatra ( Donkey-ride ) is over, all along the country,  the next treat would be,...

" Ajeet : iinjen liquid oxygen me daal dau,...  liquid unhen jeene nahin dega,. aur oxygen, mar ne ! "

Later, let money be used for the welafre of poors, building houses replacing slums, bridges, roads and light poles,... etc  >>>>>

 

CHEERS !

...............................................

 

 

 


--- In gujaraticlub@yahoogroups.com, Markand Dave <davemarkand@...> wrote:
>
> ચાલો,પરીક્ષા આપો.
>
> મારો બ્લોગઃ-
> http://markandraydave.blogspot.com/2011/01/blog-post_26.html
>
> ======================================================================
>
> નોંધ- આ પરીક્ષામાં નાપાસ થવાય તો ચિંતાના કરશો, લેખકને અવારનવાર પરીક્ષા લેવાની
> ટેવ છે તો, વિદ્વાન પા�� કશ્રીએ વારંવાર પરીક્ષા આપવાની ટેવ પાડવી. આ આખાય
> પ્રશ્નપત્રની, આદર્શ જવાબવહી (સાચા ઉત્તર સાથે) ઉપર દર્શાવેલ બ્લોગ લિંક પર ટૂંક
> સમયમાં, આપના જવાબોના આધારે ઉપલબ્ધ કરાશે. જવાબો ફક્ત બ્લોગના પ્રતિભાવ ( રૅકર્ડ
> પરપઝ કાજે. ) `COMMENT ` વિભાગમાંજ આપવા વિનંતી છે.
>
>
> ======================================================================
>
> દેશદાઝ જ્ઞાન અને સામાન્ય જ્ઞાન
> વિષયસંદર્ભઃ વિદેશોમાં સંગ્રહાયેલાં કાળાં નાણાં
>
> સમય - અમર્યાદિત
>
> કુલ ગુણ - ૧૦૦%
> દેશપ્રેમ
>
>
> * દરેક દેશપ્રેમીએ, અહીં આપેલા તમામ પ્રશ્નોના ઉત્તર આપવા ફરજીયાત છે.
>
> * કોઈપણ પ્રશ્નનો ઉત્તર ન આવડે તો કોઈને પણ પૂછવાની કે ગાઈડમાં જોઈને લખવાની છૂટ
> છે.
>
> * આ પ્રશ્નપત્ર દરેક દેશવાસીને ( અન્ય ભાષા��"માં ટ્રાન્સલેટ કરીને પણ ) પાસે
> ફોરવર્ડ થાય તો કુલ ગુણ ઉપરાંતના અલગ વધારે ગુણ ફાળવાશે ..!!
>
> * મતદાર કાર્ડ હોય પરંતુ મત આપવા જવામાં આળસ કરતા હોય તેવા નાગરિકો માટે, આ પરીક્ષા
> મરજીયાત છે. (હાશ, છૂટ્યા..!!)
>
> ======================================================================
>
> પ્રશ્નઃ૧ (અ) ફક્ત એક શબ્દમાં ઉત્તર આપો. (હા કે ના) (દેશપ્રેમ ગુણ- ૨૦)
>
> * આ કાળા નાણાં જાહેર જનતાના હિત ઉપયોગ માટેનાં નાણાં છે?
>
> * આ કાળાં નાણાં આપણા દેશના ટેક્સમાંથી છટકીને એક�� ાં કરેલાં નાણાં છે?
>
> * આ કાળા નાણાં આતંકવાદી સંગ�� નોનાં પણ હોઈ શકે છે?
>
> * આ કાળા નાણાંથી માનવતાવાદી નૈતિકતાનો હ્રાસ થયો છે?
>
> * આ કાળા નાણાં દેશના વિકાસ કાર્યમાં વપરાય તે માટે,સમગ્ર જનતાએ એક અવાજે આંદોલન
> કરવું જોઈએ?
>
> પ્રશ્નઃ૧ (બ) ફક્ત એક-બે વાક્યમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ - ૨૦)
>
> * આ કાળા નાણાં દેશમાં પરત લાવવા વિદેશી બેંકો તથા સરકારો આપણને સહયોગ આપશે, કે
> શ્રીપ્રણવબાબુની માફક કરારનું બહાનું કાઢશે?
>
> * આ કાળા નાણાં, ફક્ત ૧૦૦ દિવસમાં, દેશમાં પરત લાવવા, કોંગ્રેસે ગત લોકસભા
> ચૂંટણીના મૅનિફેસ્ટોમાં આપેલું વચન રહી-રહીને પણ પાળશે? (બે વર્ષથી વધારે સમય તો
> થઈ ગયો..!!)
>
> * આ કાળા નાણાં બાબતે કેન્દ્રસરકારે કરેલા ખુલાસાથી,નામદાર સુપ્રિમ કૉર્ટને પણ
> સંતોષ થયો નથી, હવે સરકાર કેવો પૂરક ખુલાસો રજૂ કરશે?
>
> * આ કાળા નાણાં બાબતે ન્યાયપાલિકા કોઈ યોગ્ય આદેશ આપશે? આ આદેશને કેન્દ્રસરકાર
> ગાં�� શે?
>
> * આ કાળા નાણાં દેશમાં પરત લાવી ધોળાં કરવા, જેતે ખાતાધારકોને કોઈ ઉદાર ટેક્સ રાહત
> તથા કોઈ દેંડ કે સજા નહીં કરવાની બાંહેધરી, જાહેર કરવાની જરૂર આપને લાગે છે?
>
> * આમ ઉદાર રાહતોને કારણે, દેશના નાગરિકો વચ્ચે, આર્થિક અસમાનતા વધશે? પહેલેથીજ અમીર
> ખાતાધારક વધારે અમીર બને, તે યોગ્ય બાબત ગણાશે?
>
> * આ કાળાં નાણાં આવી રાહતને અનુસરીને સફેદ કરી આપનારા સત્તાધિશો, " ગાંધી વૈદ્યનું
> સહિયારું" કરીને કટકી કરી લેશે તમ આપને લાગે છે?
>
> * આ કાળા નાણાં દેશમાં પરત લાવવા બાબતે ઉદાર રાહતની અવધિ સમાપ્ત થયા બાદ, તે નાણાં
> જપ્ત કરીને, દેશના આ ગુન્હેગાર પર રાષ્ટ્રદ્રોહ જેવો ગંભીર ગુન્હો દાખલ કરી સજા
> મળે તે બાબતે આખો દેશ સર્વસંમત છે?
>
> પ્રશ્નઃ ૨ એક પેરેગ્રાફમાં ઉત્તર આપો. (દેશપ્રેમ ગુણ- ૨૦)
>
> * જેમ બોફોર્સ કે હવાલા કાંડનું સુરસુરિયું થઈ ગયું તેમ, આ કાળાં નાણા બાબત પણ
> ભૂતકાળની ગર્તામાં વિલિન થઈ જશે?
>
> * મોંઘવારી સહિત આંતરિક અનેક પ્રકારની સમસ્યા��"થી ઘેરાયેલી UPA સરકારની
> નિષ્ફળતાનો દોષનો ટોપલો, યુવરાજ રાહુલબાબાએ અન્ય શયોગી પક્ષોના શંભુમેળા પર
> નાંખ્યો છે ત્યારે, આ કાળાં નાણાં પરત લાવી, વાહવાહ મેળવી, આવતી લોકસભાની
> ચૂંટણીમાં, કોંગ્રેસ પોતાના એકલા હાથે બહુમતી મેળવી પોતાના એકજ પક્ષની સરકાર બનાવી
> શકશે?
>
>
> * પડોશી દેશોની દાદાગીરી સામે પહોંચી વળવા તથા ભારતને વિશ્વમાં સક્ષમ સુપર પાવર
> બનાવવા, આ કાળાં નાણાં અત્યારે દેશને ખૂબ ઉપયોગી થાય તે માટે, આ સમય જ એકદમ
> યથાયોગ્ય છે તેમ આપ માનો છો?
>
> * આ કાળાં નાણાં પરત આવે તો, તે આખો રૂપિયો જનતાના આરોગ્ય, શિક્ષણ, માળખાકિય
> સુવિધા માટે જ ખર્ચાશે તેમ આપ માનો છો? કેપછી, સ્વ.શ્રીરાજીવ ગાંધીના બ્રહ્મવાક્ય
> પ્રમાણે, સામાન્ય જનતા સુધી માત્ર પંદર પૈસા જેટલોજ લાભ પહોંચશે?
>
> પ્રશ્નઃ૩ , ટૂંકનોંધ લખો (દેશપ્રેમ ગુણ -૨૦)
>
> * કાળાં નાણાં અને સામાન્ય જનતાની લાચારી.
>
> * કાળાં નાણાં અને ન્યાયપાલિકાની સક્રિયતા.
>
> પ્રશ્નઃ ૪ સાચાં જોડકાં જોડો (કોણ શું કહે છે?) (દેશપ્રેમ ગુણ -૨૦)
>
> * નામદાર સુપ્રિમ કૉર્ટ -
>
> " According to Wikipedia, illicit money lodged in Swiss banks totaled $2.6
> trillion (Rs 130 lakh crore in today's exchange rate) in 2001 and $5.7 trillion
> (Rs 285 lakh crore) in 2007, and that illicit money deposited by rich Indians
> in Swiss banks and tax havens elsewhere was between $0.5-1.4 trillion (Rs 25-70
> lakh crore). Illicit money comprised political bribes, crime money and venal
> business.
>
> * નામદાર શ્રીમનમોહનસિંઘ-
>
> " This is all the information you have or you have something more? We are
> talking about the huge money. That is the plunder of nation."
>
> * નામદાર શ્રીપ્રણવ મુખરજી -
>
> " Money belonging to terrorists might have been invested in the Indian stock
> market through participatory notes."
>
> * નામદાર શ્રીએમ.કે. નારાયણ- નેશનલ સિક્યુરિટિ ઍડવાઈઝર-
>
> " Action has already started for getting back black money belonging to Indians
> from Swiss banks. "
>
> * નામદાર શ્રીએલ.કે અડવાણી-
>
> " One of the conditions is the secrecy. We have given names to Supreme Court in
> sealed cover."
>
>
> પ્રશ્નઃ ૫ કોઈપણ એક વિષ્ય પર વિસ્તારપૂર્વક નિબંધ લખો. (દેશપ્રેમ ગુણ - ૨૦)
>
> * સ્વિસ બેંકની ઉપયોગિતા અને ખાતાં ખોલાવવા કાર્યપ્રણાલિ.
>
> * આશરે $ ૨.૬ યુ.એસ.ડૉલર્સ ( લગભગ ૧૩૦ લાખ કરોડ રૂપિયા) થી ભારતમાં થઈ શકતા
> વિકાસકાર્ય.
>
> ======================================================================
>
> તા.ક. પ્રશ્નપત્રના ઉત્તર માત્ર બ્લોગ પર પ્લી..ઝ..!! ( રૅકર્ડ પરપઝ કાજે. )
>
> માર્કંડ દવે. તા.૨૭ જાન્યુઆરી ૨૦૧૧.
>
> ======================================================================
>


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Find useful articles and helpful tips on living with Fibromyalgia. Visit the Fibromyalgia Zone today!

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...