[Gujarati Club] પૂછવાનું ટાણું (ગીત) – રવિન્દ્ર પારેખ

 

Dear Friends,

પ્રસ્તુત ગીતના અનુભવમાંથી પસાર થયા પછી સહેજે સમજાય કે કવિ શ્રી રવિન્દ્ર પારેખ કયા સમયને "ઉખાણું પૂછવાનું ટાણું" કહે છે. પ્રિયતમાના અસ્તિત્વની પોતાનામાં વણાઈ ગયેલી વાતને તેઓ અર્થસભર રીતે અને અનેક પ્રકૃતિગત ઉદાહરણો મારફતે રજૂ કરે છે. પ્રિયતમાની યાદે જ્યાં ભડકો થાય છે તેવા મનના હવનકુડમાં આખું ચોમાસુ છાંટે તો પણ એ આગ હોલવાતી નથી, તો એકબીજાના થવાની આ ઘટનામાં કવિ પોતાનામાંથી જ ગુમ થયા હોવાનું અનુભવે છે, પોતાને હજુ જ્યાં પૂરા સમજવાનું થયું નથી ત્યાં તેને કઈ રીતે પૂરેપૂરી સમજી શકે? પ્રણયના રંગોમાં આલેખાયેલું આ અનોખું ગીત પ્રણયભીના હૈયાઓ માટેની આ વેલેન્ટાઈની મૌસમમાં પ્રસ્તુત છે


The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.


જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
http://aksharnaad.com 

Please consider the environment before printing this e-mail!

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Find useful articles and helpful tips on living with Fibromyalgia. Visit the Fibromyalgia Zone today!


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...