[Gujarati Club] કવિ મિત્રો ને આમંત્રણ: આપની રચના સ્વરબદ્ધ્ કરાવી "અવસર પરિવાર" ના પ્રોજેક્ટ "કઈંક ઢિંચાક" મા જોડઓ

 


મિત્રો,
 "અવસર પરિવાર" ગુજરાતી સંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) 
પ્રોજેક્ટ "કઈંક ઢિંચાક" લોન્ચ કરવા જઈ રહ્યું છે,
તો જે કવિ મિત્રો આ આલ્બમ માટે પોતાની રચના સ્વરબદ્ધ્ કરાવવા ઇચ્છતાં હોય
તેમણે પોતાની છંદબદ્ધ રચનાઓ
avsarpoetries@gmail.com
પર સત્વરે મોકલી દેવા વિનંતી.
આલ્બમની રચનાઓની પસંદગી માટે "અવસર પરિવાર"ની સંગીત ટીમનો નિર્ણય... આખરી રહેશે.

વધુ વિગત માટે
તાહા મન્સૂરીઃ ૯૯૨૪૬૨૩૨૪૯ (call after 7 pm up to 10 am)
કાંક્ષિત મુનશી: ૯૮૭૯૫૪૨૫૦૫



--
warm regards,

avsar parivar.
www.avsarparivar.com

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...