[Attachment(s) from Avsar Parivar included below]

--
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
અવસર ના કવિમિત્રો ઍ સાથે મળી દર મહિને ૧ વાર ઍક બીજાને સાંભળવાની ને માણવાની તક શોધી લીધી છે.
આ પગલા ને "કાવ્યોત્સવ" નામ આપવાનુ નક્કી કર્યુ છે..
જે પણ કવિમિત્રો કાવ્યોતસવ મા જોડવા માંગતા હોય તેઓ avsarparivar@gmail.com પર સંપર્ક કરી શકે છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો. તહા મન્સૂરી - 9924623249

અને "અવસર પરિવાર" ગુજરાતી સંગીતથી મઢેલું પોતાનું
પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) પ્રોજેક્ટ "કઈંક ઢિંચાક" લોન્ચ કરવા જઈ રહ્યું છે,
તો જે કવિ મિત્રો આ આલ્બમ માટે પોતાની રચના સ્વરબદ્ધ્ કરાવવા ઇચ્છતાં હોય
તેમણે પોતાની છંદબદ્ધ રચનાઓ avsarpoetries@gmail.com પર સત્વરે મોકલી દેવા વિનંતી.
આલ્બમની રચનાઓની પસંદગી માટે "અવસર પરિવાર"ની સંગીત ટીમનો નિર્ણય આખરી રહેશે.
પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) પ્રોજેક્ટ "કઈંક ઢિંચાક" લોન્ચ કરવા જઈ રહ્યું છે,
તો જે કવિ મિત્રો આ આલ્બમ માટે પોતાની રચના સ્વરબદ્ધ્ કરાવવા ઇચ્છતાં હોય
તેમણે પોતાની છંદબદ્ધ રચનાઓ avsarpoetries@gmail.com પર સત્વરે મોકલી દેવા વિનંતી.
આલ્બમની રચનાઓની પસંદગી માટે "અવસર પરિવાર"ની સંગીત ટીમનો નિર્ણય આખરી રહેશે.
--
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
__._,_.___
Attachment(s) from Avsar Parivar
1 of 1 Photo(s)
.
__,_._,___
No comments:
Post a Comment