[Gujarati Club] ગયા અઠવાડીયાની કૃતિઓ...

 

Dear Friends,

  • બે ગઝલો – રાજેશ વ્યાસ 'મિસ્કીન'

    રાજેશ વ્યાસ 'મિસ્કીન' આપણી ભાષાના એક ખૂબ જાણીતા – માનીતા કવિ છે. તેમના 'છોડીને આવ તું…' ગઝલસંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનો ૨૦૦૫ નો પ્રથમ પુરસ્કાર અને હરિન્દ્ર્ર દવે પારિતોષિક મળ્યાં છે. તો તેમનો બીજો ગઝલસંગ્રહ 'કોઈ તારું નથી' પણ એવો જ મનનીય અને સુંદર ગઝલોનો ગુચ્છ છે, જેમાંથી આજે બે ગઝલ અહીં ઉદધૃત કરી છે. બંને ગઝલો અને તેના પ્રત્યેક શે'ર સાંગોપાંગ, સીધી ચોટ કરીને ભાવકના હ્રદયને સ્પર્શે એવા સુંદર અને અર્થપૂર્ણ છે. આ જ પુસ્તકમાં તેમણે કેટલાક સુંદર મત્લા પણ આપ્યા છે, જેમાંથી કેટલાક આજે અહીં લીધાં છે.

  • 'કઈંક ઢીંચાક' – એક સંગીતમય અવસરમાં જોડાવાનું આમંત્રણ…

    આ "અવસર પરિવાર" ગુજરાતી સુગમસંગીતથી મઢેલું પોતાનું પ્રથમ ઓડિયો આલ્બમ (સીડી.) "કઈંક ઢીંચાક" બહાર પાડવા જઈ રહ્યું છે. તો જે કોઈ કવિ મિત્ર આ આલ્બનો ભાગ બનવા ઇચ્છતા હોય તેમના માટે કેટલીક અગત્યની માહિતી.

  • 'ના, હું તો ગાઈશ જ….' – પંચતંત્રની વાર્તા

    તીય સાહિત્યમાં કથા સાહિત્યનું મૂલ્ય અદભુત છે. ઇસપની બોધકથાઓ, પંચતંત્રની કથાઓ, હિતોપદેશની કથાઓ, શુક સંહિતા, વેતાળ પચ્ચીસી, બત્રીસ પૂતળીઓની કથાઓ વગેરે ભારતીય સાહિત્યની અમૂલ્ય રચનાઓ છે. પરંતુ સંસ્કૃત નીતી કથાઓમાં પંચતંત્રનું મહત્વ આગવું છે. ત્રીજી સદીની આસપાસ વિષ્ણુ શર્મા નામના બ્રાહ્મણ દ્વારા આ તંત્રની રચના થઇ હોવાનું મનાય છે. પચાસથી વધુ વૈશ્વિક ભાષાઓમાં આ પંચતંત્ર કથાઓના બસોથી વધુ રૂપાંતરણો મળે છે. આજે પ્રસ્તુત છે પંચતંત્રની એક જાણીતી વાર્તા


  • The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.


    જીજ્ઞેશ અધ્યારૂ
    સંપાદક
    http://aksharnaad.com 

    Please consider the environment before printing this e-mail!

    __._,_.___
    Recent Activity:
    .

    __,_._,___

    No comments:

    Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

    ...