[Gujarati Club] લાડકડી – બાલમુકુંદ દવે

 

પ્રિય મિત્રો,

આજે કન્યાવિદાય વિશેની એક રચના .................

લાડકડી – બાલમુકુંદ દવે

વહાલી લાડકડી દીકરીને વિદાય આપતી વખતે, કન્યાદાન કરતી વખતે માતા પિતાના મનમાં ઉગતા મનોભાવો, સુખ અને દુ:ખની મિશ્ર લાગણીઓની વાત શ્રી બાલમુકુંદ દવેની આ રચનામાં અદભુત રીતે ઝીલાય છે. કન્યાવિદાયના ગીતો અને કાવ્ય રચનાઓની આપણા સાહિત્યમાં કોઇ ખોટ નથી અને ભાવપૂર્ણ રચનાઓ પહેલેથી જ ભાવકોને આકર્ષતી રહી છે. આજે પ્રસ્તુત છે એવી જ એક વહાલભરી, પ્રેમસભર સુંદર રચના

અને હા.... ગઇકાલે ભારતે જીતેલા વિશ્વકપ સેમીફાઇનલ મુકાબલા પછીની મહુવામાં પાકિસ્તાન સામેની જીતની ઉજાણી પણ આજે અક્ષરનાદ પર વિશેષ ઉપસ્થિતિમાં છે.

આભાર,

જિજ્ઞેશ અધ્યારૂ

સંપાદક

http://aksharnaad.com


The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Please consider the environment before printing this e-mail!

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...