[Gujarati Club] જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast)

 

પ્રિય મિત્રો,

આજે પ્રસ્તુત છે ...

જિતેન્દ્ર પ્રજાપતિ દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૮ (Audiocast)


શ્રી જિતેન્દ્રભાઈ પ્રજાપતિની ગઝલો જ્યારે પ્રથમ વખત અક્ષરનાદ માટે મળી ત્યારે એમ થયું કે આ સાહેબ કોઈક પ્રસ્થાપિત ગઝલકાર હશે, અને તેમના સંગ્રહ સુધી આપણા હાથ પહોંચી શક્યા નહીં હોય. પરંતુ તે પછી ખબર પડી કે તેમની ગઝલો હજુ સુધી ક્યાંય પ્રસિદ્ધ નથી થઈ, ત્યારે એક સુઘડ, અર્થસભર અને છતાંય સિદ્ધહસ્ત લાગે તેવી રચાયેલી ગઝલોના એક સર્જકને રજૂ કર્યાનો આનંદ થયો. અક્ષરનાદ પર આ પહેલા પણ તેમની ગઝલો રજૂ થતી જ રહી છે. પણ અક્ષરપર્વમાં તેમની ઉપસ્થિતિ એક અનોખો પ્રસંગ ઉભો કરી ગઈ છે. તા. ૨૦ મે ના રોજ તેમણે પ્રભુતામાં પગલાં પાડ્યા. તેમની પ્રેમભરી ગઝલોને એક નવું પ્રેરકબળ મળે, તથા તેમના બંનેના જીવનમાં પ્રેમ, આનંદ તથા ઉલ્લાસની છોળો ઉડે તેવી શુભેચ્છાઓ સાથે અક્ષરનાદના સર્વે વાચકો તરફથી બંનેને સહજીવનની અનેક શુભેચ્છાઓ. અનેક સીમાડાઓને અવગણીને અક્ષરપર્વને તેમની ગઝલરચનાઓથી શોભાવવા બદલ જિતેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર.


The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

Jignesh Adhyaru

For,

www.AksharNaad.com

__._,_.___
Recent Activity:
.

__,_._,___

[Gujarati Club] સ્તનપાન જ શા માટે ?? ( why to breastfeed only ??)

 

babies29.gif


મિત્રો 

નવજાત શિશુનો જન્મ સ્ત્રીને માતા બનાવે છે અને તેના હૃદયમાં ફૂટી નીકળે છે વાત્સલ્ય ... મમતા.... સ્નેહ....!! પોતાના શિશુના પોષણ અને તમામ રોગથી રક્ષણ માટે ઈશ્વરે આપી છે માતાને એક સંજીવની અને તે છે સ્તનપાન .... શિશુ માટે અમૃત સમાન આ સ્તનપાન અનેક રીતે લાભદાયી છે...

 આવો આજે જાણીએ કે સ્તનપાન જ શા માટે કરાવવુ જોઈએ ??

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

[Gujarati Club] aaa tau bhaare kari !!

 
__,_._,___

[Gujarati Club] Cool Cool VDOs added added,.....................................................

 
__,_._,___

[Gujarati Club] Baapu, super-duper, Hi-Fi Level Ni Laayo Chhe !

 
__,_._,___

[Gujarati Club] Please read new posting today May 31ST, a touchy short story..હું અભાગી દીકરી !"

 

Dear Friends
Please read new posting in ."Phoolwadi"..a beautiful touchy story..હું અભાગી દીકરી !" Read more..

Thank you for visiting.".Phoolwadi"
 
Also read a site for Children.."બાળ-ફૂલવાડી"
http://vishvadeep.gujaratisahityasarita.org/
 
આપના અમૂલ્ય પ્રતિભાવો જરુર આપશો.
THANK YOU FOR YOUR COMMENTS.

V.BARAD
www.vishwadeep.wordpress.com

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Get great advice about dogs and cats. Visit the Dog & Cat Answers Center.

.

__,_._,___

__gurlzgroup__ Le X3 - Flying Hybrid__

 

Le X3 - Flying Hybrid

 

Click Here To Join

Le X3 - a hybrid of airplane and helicopter. This machine is capable of a speed of 407 km / h, which makes this device the fastest helicopter in the world.Thanks to the screw and the speed of the helicopter able to simply float in the air

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Click Here To Join

 

 

Latest Update on Ritemail

 

Previous Post : Click Below

Deepika Padukone at Neutrogena Event

Kim Kardashian Works Her Strange Booty

Ritemail Picdump — 45 pics

The 10 Most Expensive Vehicles of U.S. Military

Smart Dog — Video

 

Click Here To Join

[Gujarati Club] षोडशी को, वयोवृद्ध प्रेमी का प्रेम पत्र ।

 

षोडशी को, वयोवृद्ध प्रेमी का प्रेम पत्र ।


प्रिय प्रियतमा,
 

आज उम्र की, अवक्रमित सीढ़ियों पर भूमि गत होने को तरसते,
 

आराम के इस, एक पल में, मैं मेरे हृदय के भाव को छलकने से मैं रोक नहीं पा रहा हूँ..!!
 

प्रिये, 


अब तो विधाता से रूबरू मिल कर, उसे एक सवाल पूछने की घड़ी पास आ गई है कि, 
 

" हमारे नसीब में, मेरी ढलती उम्र की,अवक्रमित सीढ़ियों पर भूमि गत होने को तरसती, मेरी इस आखिरी पल में ही, हमारा मिलन उसने क्यों लिखा?"
 

=========
 

प्यारे दोस्तों,
 

आप को ये जान कर ताज्जुब होगा कि, इस षोडशी कन्या का नाम है, 


हमारी सभी की लाडली,"????"


और वयोवृद्ध प्रेमी का नाम है "????"


हालाँकि, मुझे नहीं पता, `????` को कभी वृद्धावस्था आती भी होगी या नहीं?
 

पर हाँ, षोडशी कन्या `????` से, हमेशा सभी प्यार करते हैं, यह बात निर्विवाद है ।


आपका जवाब यहाँ है, मेरे ब्लॉग पर ।


http://mktvfilms.blogspot.com/2011/05/blog-post_31.html

मार्कण्ड दवे । दिनांकः- ३१-०५-२०११.



--
MARKAND DAVE
http://mktvfilms.blogspot.com   (Hindi Articles)

__._,_.___
Recent Activity:
.

__,_._,___

[Gujarati Club] A Dreamy World BY***aSh***

 



  
All copyrights © belong to the respective Artist /Photographer...aSh...
 

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


Find useful articles and helpful tips on living with Fibromyalgia. Visit the Fibromyalgia Zone today!

.

__,_._,___

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...