[Gujarati Club] અક્ષરપર્વ – ‘શબ્દ સુગંધી સૂર ઉમંગી’ – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન

 

Dear Friends,

અક્ષરપર્વ – 'શબ્દ સુગંધી સૂર ઉમંગી' – ભાગ ૫ (Audiocast) વાંસળીવાદન

અક્ષરપર્વમાં 'નાદ' સ્વરૂપને તેમના સુંદર વાંસળીવાદન વડે પ્રસ્થાપિત કરવાની વિનંતિ મેં શ્રી પ્રસાદભાઈ સાઠેને કરી અને તેમણે એ માટેની સહર્ષ સંમતિ આપી. સમગ્ર સંગીતસંધ્યા દરમ્યાન તો તેમણે સુંદર વાંસળીવાદન વડે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા જ હતાં, પણ દસેક મિનિટની તેમની આ વિશેષ પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને ઉલ્લાસમય કરી દીધું. તેમણે ઉલ્લાસ અને ઉમંગના પ્રતીક સ્વરૂપ 'દેશ રાગ' પ્રસ્તુત કર્યો. – સાંભળીએ શ્રી પ્રસાદભાઈ સાઠેનું વાંસળીવાદન


The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.

જીજ્ઞેશ અધ્યારૂ
સંપાદક
http://aksharnaad.com 

Please consider the environment before printing this e-mail!

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Find useful articles and helpful tips on living with Fibromyalgia. Visit the Fibromyalgia Zone today!


Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...