[Gujarati Club] " આપના તરફથી " (from the readers)

 

     તા.19-3-2011 ના રોજ ગુજમોમના લોકાર્પણ પછીથી અમોને વાચક મિત્રોનો જબ્બર પ્રતિસાદ સાંપડ્યો છે. જ્યારે મોરબીથી લઈ મેલબોર્નના સગર્ભા બહેનો ના સવાલ – કોમેંટ અને આશીર્વાદ અમોને મળ્યા ત્યારે દેશ – વિદેશ ના સીમાડાઓ વટાવી તમામ ગુજરાતીઓ ને ઉપયોગી થવાનો અમારો પ્રયાસ સફળ થતો લાગ્યો...! અનેક રુપકડા શિશુઓ ના ચમકતા ચહેરા ગુજમોમના પડદે ચમક્યા...! અનેક લોકોએ સાપ્તાહિક ક્વીઝને એરણે પોતાનું જ્ઞાન ચકાસ્યુ ...! અને આમ વધતો ચાલ્યો ગુજમોમ પરિવાર ...!

    હવે ગુજમોમના વાચકો માટે અમો એક ખાસ સેક્શન શરુ કરીએ છે – " આપના તરફથી  " ...! આ વિભાગમાં વાચક મિત્રો તરફથી મળેલા માતૃત્વ સ્વાનુભવો-આરોગ્ય પ્રદ વાતો-વાર્તાઓ- રસપ્રદ ફોટોગ્રાફ- વિડીયો   કે સ્વરચનાઓ રજૂ થશે. આપની રચનાઓ અનેક બીજા આપની જેવાજ અનુભવમાંથી પસાર થઈ રહેલાને આશીર્વાદરૂપ રહેશે. તો બસ હવે રાહ જોવાનો સમય ખતમ ઉઠાવો કલમ અને અમોને લખી મોકલો ...

1.      1.  શક્ય હોય ત્યાં સુધી અમો ઈમેઈલ ને પ્રાધાન્ય આપશુ.

2.       2.  લેખ ગુજરાતી ભાષામાં કે અંગ્રેજી ભાષામાં અને સ્વરચિત / લેખીત હોવા જરુરી છે.

3. ગુજરાતી UTF -8  કે shruti fonts માં લખાયેલ હોવા જરુરી છે.

3.     4.   લેખ સાથે તે સ્વરચિત હોવા અંગેની બાંહેધરી હોવી જરુરી છે.

4.       5. ગુજમોમ પર આપના દ્વારા મૂકાયેલી કૃતિ આપ પ્રસારીત કરવાની પરવાનગી આપો છો તે સ્વયંસ્વીકૃત છે.  

    આપના લેખ અમોને મોકલો –

ઈમેઈલ – gujmom@gmail.com  

      અથવા – આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન

                  201 ક્રિષ્ના એપાર્ટમેંટ , પાર્ક કોલોની ,  જામનગર (ગુજરાત) 361008.  

 


--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...