[Gujarati Club] Invitation: આવો, સાથે મળીને માણીએ જાજરમાન ગુજરાતી ચિત્રપટના ગીતો."ફીલ્લ્મ ફીલ્લમ" તારીખઃ ૨૯મી મે ૨૦૧૧, રવિવાર, સાંજે ૮ ૩૦ કલાકે, રવિશંકર રાવળ કળા ભવન, લો ગાર્ડન પાસે, [1 Attachment]

 
[Attachment(s) from Avsar Parivar included below]



આવો, સાથે મળીને માણીએ જાજરમાન ગુજરાતી ચિત્રપટના ગીતો...

"ફીલ્લ્મ ફીલ્લમ"

તારીખઃ ૨૯મી મે ૨૦૧૧, રવિવાર, સાંજે ૮ ૩૦ કલાકે

સ્થળઃ સંસ્ક્રુતિ સભા ગ્રુહ, રવિશંકર રાવળ કળા ભવન,
લો ગાર્ડન પાસે, ભાઇ કાકા હોલની સામે, અમદાવાદ



આપનો સ્નેહ અને ઉત્સાહ એ  જ અવસર નો પ્રાણવાયુ છે, કાર્યક્રમ સંપુર્ણ પણે નિઃશુલ્ક છે, અવશ્ય પધારજો...


જો આપ "ફીલ્લ્મ ફીલ્લમ" મા હાજરી આપવા ઇચ્છતા હો, તો અહી ક્લીક કરો CLICK HERE


અથવા mail: avsarparivar@gmail.com, www.avsarparivar.com

અથવા સંપર્કઃ
કાંક્ષિત મુનશીઃ 9879542505                  ગૌરાંગ શાહઃ:  09825065939,

ભુષણ મહેતાઃ 9377754325                     યશ મહારાજા:  9377233681

--
warm regards,

avsar parivar.
www.avsarparivar.com




__._,_.___

Attachment(s) from Avsar Parivar

1 of 1 Photo(s)

Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...