મિત્રો
ગુજરાત ભરના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયાના મિત્રો દ્વારાવિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ અને રસીકરણ સંબધી ગુજરાતી વેબસાઈટ ગુજમોમ અને બાલ-રસીકરણ .કોમ ની
રિલીઝ વખતે તેને અદભૂત પ્રતિસાદ આપી અને પ્રેસ કવરેજ આપેલુ. ગઈકાલે મધર્સ ડે (8 મે ) ના રોજ સૂર-સંવાદ રેડીયો - સિડની - ઓસ્ટ્રેલિયા ના પ્રોડ્યુસર અને પ્રસ્તુત કર્તા
આરાધના બેન ભટ્ટ ( કે જેમને હાલમાંજ સ્વર્ણિમ ગુજરાતના ગૌરવવંતા ગુજરાતી તરીકે સન્માનિત કરાયેલ હતા.) દ્વારા મધર્સ ડે ના સંદર્ભે ના સ્પેશ્યલ કાર્ય ક્રમમાં ડો. મૌલિક શાહ નો ઈન્ટરવ્યુ
પ્રસારિત કરાયેલ.
આજે પ્રસ્તુત છે આ ઈન્ટરવ્યુ - મધર્સ ડે નિમિતે આરાધનાબેન ભટ્ટ દ્વારા ઈન્ટરવ્યુ
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment