[Gujarati Club] ગુજમોમ સાપ્તાહિક ક્વીઝ- 3 નું પરિણામ અને નવી ક્વીઝ - 4

 

checkitout.gif

મિત્રો 

ગુજમોમ ક્વીઝને વાચક મિત્રો ખૂબ રસપૂર્વક માણી રહ્યા છે અને જવાબ દેવા માટે ખરી કમર કસી રહ્યા છે. સાપ્તાહિક ક્વીઝ 3 ના વિજેતાઓ અને ક્વીઝના પ્રશ્નોના ખરા જવાબ આજે વેબસાઈટ પર મૂક્યા છે. આ વખતે દરેક સાચા જવાબ સાથે તેના વિશે થોડી છણાવટ કરી જવાબ સમજાવવાની કોશિશ પણ કરી છે જેથી લોકોને ખરેખર ફાયદો થશે. 

ગુજમોમ સાપ્તાહિક ક્વીઝ 3 ના સાચા જવાબ આપનાર વાચક મિત્રો  
1. ડો. અંકિત સિનોજીયા (મોરબી ) 
2. ડો. રાજન 
3. ડો. નીલા પરમાર (રાજકોટ )
4. ડો. હિમ્મત પરમાર (રાજકોટ )
5. મનિષા રામ (જામનગર)
6. ડો. મનિષ કોટેચા (રાજકોટ )

લાગે છે ઘણા ડોક્ટર સાહેબો એ જ્ઞાન ચકાસણી કરી...! સર્વે નો આભાર અને અભિનંદન...! પણ આટલા બધામાંથી કોમ્પ્યુટર દ્વારા સિલેક્ટ થયેલ ભાગ્યશાળી વિજેતા છે - મનિષા રામ (જામનગર)

હવે તૈયાર થઈ જાઓ સાપ્તાહિક ક્વીઝ -4 માં આપના જ્ઞાનની ચકાસણી કરવાને.... 

          

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...