મિત્રો
આજે કરવાની એક આનંદની વાત 19 માર્ચ ના રોજ એક સાદા સમારોહમાં ગુજરાત રાજ્યના મહિલા અને બાળ-કલ્યાણ મંત્રી પ્રોફેસર શ્રીમતી વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે લોકાર્પિત થયેલ વિશ્વની સૌ પ્રથમ માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – www.gujmom.com આજે અંદાજે અઢી માસ પૂર્ણ કરે છે. વેબ સાઈટના સર્જન માં અંદાજે 8 થી 9 માસનો સમય લાગ્યો અને ઘણો થાક લાગ્યો પણ આ થાક આજે જ્યારે વેબસાઈટ કેટલા વાંચકો ને ઉપયોગી થઈ તે જાણ્યુ તો એક પળ માં ઉતરી ગયો ... આ વેબ સાઈટને માત્ર અઢી માસમાં 35,110 ક્લિક્સ મળી છે. ...!! દુનિયાભરના ઈન્ટરનેટ પ્રેમી જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માને છે તેવા ગૂગલ એનાલાયટીકસ ( જેમાં આંકડાની ઘાલ મેલ કે ઘરની ધોરાજી ન ચાલે !! ) દ્વારા અમોને મળતા આંકડાઓ મુજબ આ વેબસાઈટ હાલ દુનિયાના 38 દેશોમાં વાચક મિત્રો ધરાવે છે....! અમેરીકા અને ઓસ્ટ્રેલિયા બાદ યુકે ચાઈના અને સાઉદી અરેબીયા માં પણ અનેક વાચકો આ વેબ સાઈટમાં પોતાનો રસ દેખાડે છે. ભારતમાં અમદાવાદ,મુંબઈ, પૂણે, રાજકોટ, સુરત,વડોદરા,દિલ્લી,બેંગ્લોર જેવા 50 થી વધુ શહેરોમાં આ વેબસાઈટ લોકપ્રિય બની છે. એક વખત ગુજમોમ પર આવેલો વાચક સરેરાશ 6 મિનિટ અને 37 સેકંડ સુધી વાંચન કાર્ય કરે છે..! રોજીંદા ધોરણે 65 થી 70 % નવા વાચક મિત્રો આ વેબસાઈટ સાથે જોડાઈ રહ્યા છે.વધુ વાંચો..... ગુજમોમ @ 35,000 ક્લિક્સ...!
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment