પ્રિય મિત્રો, શ્રી વિમલભાઈ અગ્રાવત સાથે સંપર્ક આમ તો ઘણા સમયથી, ફોન પર ક્યારેક વાતો પણ થયેલી અને રાજુલા અને પીપાવાવ વચ્ચે પચીસેક કિલોમીટરનું અંતર હોવા છતાં રૂબરૂ મળવાનો પ્રસંગ અક્ષરપર્વને લીધે મળ્યો. પીપાવાવ ચોકડીથી વડોદરા સુધીની અમારી સફર અનેરી મજા કરાવી યાદગાર થઈ તો અક્ષરપર્વમાં તેમની એક્કેક રચનાઓને શ્રોતાઓએ ખૂબ દાદ આપી. સ્વભાવે તદ્દન સરળ, રચનાઓની રીતે પૂરેપૂરા સબળ અને નિખાલસ એવા વિમલભાઈને મળ્યા પછી આટલો વખત ન મળ્યાનો અફસોસ થયો. રાજુલા – જાફરાબાદ – મહુવા વિસ્તારમાં સમયાંતરે કાવ્યપઠન અથવા ફક્ત સમરસીયા મિત્રોના મિલનનો કાર્યક્રમ ગોઠવવાની ઈચ્છાનો પડઘો પણ તેમણે એ સફર દરમ્યાન જ પાડ્યો. આજે પ્રસ્તુત છે તેમની જ ત્રણ રચનાઓ તેમના અવાજમાં. આભાર, Jignesh Adhyaru For, The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font. |
Gujaraticlub.info is an online gujarati community club for Gujarati lovers.It gives you information for news, interesting stories, natak, entertainment, classifieds, business, education and gujarati songs.
[Gujarati Club] વિમલ અગ્રાવત દ્વારા ગઝલપઠન – અક્ષરપર્વ ભાગ ૯ (Audiocast)
__._,_.___
.
__,_._,___
Subscribe to:
Post Comments (Atom)
-
નમસ્તે, મારું નામ છે હરખા. હું ઓગણીસ વરસ ની છું અને છ મહિના થી પરણેલી છું. મારો વર મારા પર લટ્ટુ છે. મને રોજ રાત્રે ચોદે છે છતાં ય ધરાતો ન...
-
રણમાં ખીલ્યું ગુલાબ: શું શુકન ને અપ-શુકન આ પંડિતો.... Source: Ran ma khilyu gulab, Dr. Sharad Th...
-
હું ભર ઊંઘ માં હતી ને જુહી એ મને હળવેથી ઢંઢોળી ને જગાડી. હું કઈ બોલું તે પહેલા એણે મને ચુપ રહેવા નો ઈશારો કર્યો અને પહેરવા ગાઉન આપ્યું. ચોર...
No comments:
Post a Comment