વ્હાલા બાળમિત્રો અને વાલીઓ
શરીર ની તંદુરસ્તી માટે દાંત તંદુરસ્ત હોવા જરુરી છે. મોં એ શરીરનું પ્રવેશ દ્વાર છે. જો મોમાં જ રોગ નું ઘર હોય તો આખુ શરીર કઈ રીતે તંદુરસ્ત રહી શકે. ગંદા દાંત એ અસ્વચ્છતા અને બેદરકારીની નિશાની છે. આ માટે જાળવણી ની શરુઆત બાળકોના દુધિયા દાંત કે શરુઆતી કાચા દાંત થી થાય છે.
આવો આજે જાણીએ દુધિયા દાંત અને તેની જાળવણી વિશે ખાસ આ વિષયના નિષ્ણાત ડો.ભરત કટારમલની કલમે લખાયેલ આ લેખ દ્વારા...
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment