[Gujarati Club] જલમભોમકા – રસિક ઝવેરી

 

પ્રિય મિત્રો,

આજે પ્રસ્તુત છે હ્રદયસ્પર્શી આલેખન...

જલમભોમકા – રસિક ઝવેરી


રસિક ઝવેરી આપણી ભાષાના એક આગવા પ્રવાસલેખક, ઝવેરાતનો વ્યવસાય કરતા કરતાં 'ગ્રંથાગાર પ્રવર્તક પુસ્તકાલય' શરૂ કર્યું હતું, તેઓ ગ્રંથાગાર માસિકનું પ્રકાશન કરતાં અને અખંડ આનંદ તથા સમર્પણ જેવા સામયિકોના તંત્રી વિભાગમાં પણ કામ કર્યું હતું. તેમના પુસ્તક 'અલગારી રખડપટ્ટી' માંથી આ ખંડ લેવામાં આવ્યો છે. લેખક લંડનના પ્રવાસે જાય છે, અને અચાનક જ થઈ જતી બાળપણના ભેરુની મુલાકાત અને 'વિલીન થતા જમાનાના અવશેષ' જેવા એ માણસની ભાવનાઓની વાત લેખકે હ્રદયસ્પર્શી રીતે અહીં આલેખી છે

The Above email is in Gujarati language in font Unicode. Go to view > Encoding > UTF - 8 (Unicode) in your browser menu bar to enable the font.


Please consider the environment before printing this e-mail!

__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...