હળવું, મળવું ને પરિવાર ના સભ્યો સાથે સ્વાન્ત:સુખાય માટે
ગીત,ગઝલ અને રમુજી ટુચકાઓ સાંભળવા,સંભળાવવાનો
મોકો અને આનંદ એટલે અવસર પરિવાર ની બેઠક ..
આ વખતની આપણી બેઠક 29મી જુલાઈ TODAY , 9 pm
આપણાં પરિવારના સભ્ય શ્રી આદિત્ય ગોરસિયાને ત્યાં રાખેલ છે.
તેમનું સરનામું ...
આદિત્ય ગોરસીયા
C/ ૯૦૪ ,ગુરુકુળ પાર્ક,
સ્ટર્લિંગ હોસ્પિટલ પાર્કીંગ પ્લોટ સામે,
સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે ,
ગુરુકુળ રોંડ, અમદાવાદ -52
સ્થળ પર પહોંચવાનું માર્ગદર્શન
- ગુરુકુળ રોંડ થી સીધા જાઓ ..
- જનતા આઈસ -ક્રીમ થી ડાબી બાજુ વળો ...
- સ્ટર્લિંગ હોસ્પિટલ પહોચો ...
- સ્ટર્લિંગથી સીધા ....
- સ્ટર્લિંગથી લગભગ 2૦૦ મીટર ના અંતરે ગુરુકુળ પાર્ક .....
વધુ જાણકારી માટે...સંપર્ક. આદિત્ય ગોરસિયા ...9998927795
--
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
No comments:
Post a Comment