મિત્રો,
વાત આજે કરવાની છે 1925માં જમૈકામાં જન્મેલા અને ઈંગ્લેંડમાં પોતાની કર્મભૂમિ બનાવનાર બાળ કાવ્યો ના અદભૂત રચનાકાર - જેમ્સ બેરીની.... જમૈકા(વેસ્ટ ઈંડીઝ) માં જન્મેલા અને એક સાધારણ ખેડુ પુત્ર જેમ્સના બીજા છ ભાંડુડા હતા. ગ્રામ્ય જીવન - સરળ જીવનશૈલી અને કુદરતના ખોળે બાળપણ માં અનેક પાઠ શીખી જેમ્સ કિશોરાવસ્થામાં પહોંચ્યા. આ સર્જક અને તેમની જીવન કથા અને તેમના કાવ્યનો આસ્વાદ માણવા વાંચો
જેમ્સ બેરી - અદભૂત બાળ સાહિત્ય સર્જક
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)
Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :
1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)
my blog
__._,_.___
.
__,_._,___
No comments:
Post a Comment