પ્રિય મિત્રો,
એક નમ્ર વિનંતી,
આપ જો અવસરનો પર્વ "મેહુલો ગાજે ને માધવ નાચે..." માણવા ઇચ્છતા હો તો નીચે આપેલ ફોર્મ ભરી, આપની માહિતી પુરી પાડો...
આ માહિતીનો ઉપયોગ માત્ર આપને અવસર પર્વના ઇ મેલ અને એસ એમ એસ મોકલવા માટે કરવામા આવશે.,
અવસર પર્વ તે ગુજરાતી ઉલ્લાસ ની ઉજવણી છે, પર્વ મા હાજરી આપવા કોઇ પણ પ્રકારની ફી, કે ટીકીટ નથી,
કાર્યક્રમ દરેક ગુજરાતી રસિયા માટે ખુલ્લો છે.. તો ચોક્કસ થી પધારજો....
https://spreadsheets.google.com/spreadsheet/viewform?formkey=dHBVTy0xR0hmYUlJbW42QzA1dUhjZGc6MQ
--
warm regards,
avsar parivar.
www.avsarparivar.com
Attachment(s) from Avsar Parivar
1 of 1 Photo(s)
No comments:
Post a Comment