[Gujarati Club] શું સ્તનપાન મારા શિશુ માટે પૂરતુ હશે...?

 

722535860.jpg                                                                                                                                                                                                                         મિત્રો 

સ્તનપાન કરાવતી બધી માતાને કયારેકને ક્યારેક એકવાર તો શું મારુ દૂધ પૂરતુ તો હશે ને ..... ?? એવો વિચાર આવતો જ હોય છે. આવુ બનવુ તદ્દન સ્વાભાવિક છે. કારણકે માતા હંમેશા પોતાના શિશુની બહેતરી વિશેજ વિચારતી હોય છે. આજ કારણ છે કે તે ક્યારેક જાતે ક્યારેક ટી.વી. વિજ્ઞાપનો થી દોરવાઈને તો ક્યારેક પડોશણની સલાહ મુજબ પોતાના ધાવણની પૂર્તતા પર શંકા કરે છે. અને શરુ થાય છે પછી એક દુષચક્ર જે આખરે શિશુને સ્તનપાન થી દૂર કરી દે છે .... 
આજે સ્તનપાન સપ્તાહ અંતર્ગત વાંચો આ લેખ - શું સ્તનપાન મારા શિશુ માટે પૂરતુ હશે ?

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...