[Gujarati Club] Coooooooooooooooooooooooooool

 

"વિરહ ની વેદના ને સીમાડા નથી હોતા
આંસુ àª"ને પક્વવા ના નીભાડા નથી હોતા
આ દુનિયા દુઃખી દિલ ને નથી સમજી સકતા
કે જ્યાં દિલ બળે છે ત્યાં ધુમાડા નથી હોતા"
 
 
વર્ષ : ૨૦૬૦

અંતે ૭૩ માં વર્ષે બિરિયાની ખાઈ ખાઈ ને હાઈ કોલેસ્ટ્રોલ ના કારણે કસાબ નું મોત !!

ગોલમાલ ભાગ ૪૦ રીલીસ, તુષાર કપૂર માં કઈ ફેરફાર નહિ, (આ ઈઈ ઉઉ..) !!

શરદ "પાવર" ની અડધા વિશ્વ પર હકુમત !!

ફેસબુક એક સ્વતંત્ર દેશ તરીકે જાહેર !!

એ.રાજા ના છોકરા ની ધરપકડ,કારણ ૨૦-જી !!

દિલ્હી માં એક છોકરી એ સલામત રીતે ૫૦ ફૂટ કાર ચલાવી !!

"સૌરાષ્ટ્ર ના સિંહ"..આઈ.પી.એલ. ની ૭૨ મી ટીમ !!
 
 
 
આંસુ સુકાયા પછી જે મળવા આવે
એ સંબંધ છે...,
ને
આંસુ પેહેલા મળવા આવે
એ પ્રેમ છે....
દરેક ઘર નું સરનામું તો હોય
પણ....
ગમતા સરનામે ઘર બની જાય
એ જીવન છે.
 
 
 
 
આપણી શક્તિનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું કરી શકીએ છીએ,
પરંતુ આપણા પ્રેમનો પરિચય એ છે કે આપણે બીજા માટે શું સહન કરી શકીએ છીએ
 
 
ઝરમરતું ભીનું ગુલાબ મુબારક,
આભેથી વરસતું વ્હાલ મુબારક,
એક બીજા ની ધોધમાર યાદ મુબારક,
મોસમ નો પહેલો વરસાદ મુબારક.
 
 
પ્રેમ કરવો એ કલા છે,પરંતુ નિભાવવો એ સાધના છે.
 
 
જીવન માં પાછળ જુàª"……… અનુભવ મળશે….
જીવન માં આગળ જુàª"……… આશા મળશે…….
આજુ બાજુ જુàª"………… સત્ય મળશે……..
પોતાની અંદર જુàª"……. પરમાત્મા અને આત્મવિશ્વાસ મળશે
 
 
 
પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેના માર્ગ ભિન્ન છે,
છતાં જયારે તેàª" જ્યાં મળે છે ત્યાં અદભુત સફળતા પ્રગટે છે.
 
 
મૌન સર્વોતમ ભાષણ છે.
જો બોલવું જ પડે તો àª"છામાં àª"છું બોલો,
એક શબ્દથી ચાલે તો બે ન બોલો.
 
 
 
 
 

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...