[Gujarati Club] કવિમિત્રોને આમંત્રણ "અવસર કાવ્યોત્સવ" ૧૧મી સપ્ટેમબર , રવિવાર, સાંજે ૦૪:૩૦ વાગે અક્ષર પ્રાથમિક શાળામાં

 



 "અવસર કાવ્યોત્સવ"
કવિમિત્રોની દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક.... 
 
 kavyotsav.jpg
 

અવસરના કવિમિત્રોએ દર મહિને એક વાર એકમેકના કાવ્યો માણાવાની તક શોધી લીધી છે. 
આ કવિઓના મેળાવડાને "કાવ્યોત્સવ" નામ આપ્યું છે. 
 
 
અવસરનો આગામી કાવ્યોત્સવ: 
 
૧૧મી સપ્ટેમબર , રવિવાર, સાંજે ૦૪:૩૦ વાગે અક્ષર પ્રાથમિક શાળામાં યોજાશે.

તો દરેક મિત્ર કે જે કવિતા લખતા હોય કે શોખથી પોતાની લાગણીઓને શબ્દોની વાચા આપતાં હોય
તેમને અવસર કાવ્યોત્સવમાં જોડાવા નમ્ર વિનંતિ.

દરેક કવિતા પ્રેમીને આ ઉત્સવમાં જોડવા અવસરપરિવારનું ભાવભિનુ આમંત્રણ.

 

અક્ષર પ્રાથમિક શાળા
શ્રી નગર સોસાયટી ,કેશવબાગ વાડી ના સામે
Nr. Navavadaj Swimming Pool ,નવાવાડજ - 380013

 
વધુ માહિતી માટે સંપર્ક:
 
તાહા મન્સૂરી - 9924623249, 
વિધિ પટેલ - facebook.com/maricheeka
--
 
 
warm regards,

Avsar Parivar.
www.avsarparivar.com








--
warm regards,

avsar parivar.
www.avsarparivar.com

__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.


A bad score is 598. A bad idea is not checking yours, at freecreditscore.com.
.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...