[Gujarati Club] અવસર ના આગામી પર્વ ની થીમ શુ હોવી જોઇએ???? આપ સુજ્હવો...

 

પ્રિય મિત્રો,

અવસરનો આગામી પર્વ, જન્યુઆરી માસ માં યોજવાનો વિચાર છે..

આપ જાણો છો તે પ્રમાણે, અવસર પર્વ એક વિષય આધારીત ઉજાણી છે..

લગભગ મહિના પહેલા એક વિષય નક્કી કરી, અવસર પરિવાર તમામ ગાયકો, વાદકો તથા સંચાલકો ને પર્વમાં ભાગ લેવા આમંત્રે છે..

આજ પ્રક્રિયાનાં ભાગ રૂપે,

આગામી પર્વ નો વિષય નક્કી કરવાનો છે, આપ સર્વેને પર્વ માટે યોગ્ય વિષય સુજ્હવવા નમ્ર વિનંતી

આ વખતે પર્વ ની થીમ શુ હોવી જોઇએ તે અહી સુજ્હવો...

નામ:



CLICK ON THE SUBMIT BUTTON AFTER FILLING THE FORM

If you have trouble submitting this form, clck on link below:
https://docs.google.com/spreadsheet/viewform?formkey=dERPZjA4bkMtTHdybU9PVEFFUThRRHc6MQ

અવસર પર્વ એટલે શુ?

અવસર પર્વ એ અવસરની આગવી છબી છે..

શિસ્ત્બદ્ધ રજુઆત, સ્વાન્તઃ સુખાય ની અનુભુતી અને પરિવાર ના ઐક્યનો આનંદ એટલે અવસર પર્વ

લગભગ મહિના પહેલા એક વિષય નક્કી થાય

અવસરની સંગીત ટીમ ગાયકોના અવાજ અને ભાવ પ્રમણે ગીતો સુજ્હવે..

ગાયકો લગભગ ૩ મહિના ગીતો નુ રિહર્સલ કરે

અને પર્વના દિવસે એક સરસ મઝાનો હોલ કરી અવસર પરિવારના લગભગ ૩૦૦ મીત્રો સાથે મળી, ગીતોની જાફાત માણે..


આપ પણ ગાયક, વાદક, સંચાલક અને કાર્યકર તરીકે પર્વ સાથે જોડાઇ શકો છો...

તો આવો સાથે મળીને માણીએ આપણી ગુજરાતી...






--
warm regards,

avsar parivar.
www.avsarparivar.com

__._,_.___
Recent Activity:
MARKETPLACE
A bad score is 596. A good idea is checking yours at freecreditscore.com.

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...