[Gujarati Club] ફેસબુક પરના કેટલાક રસપ્રદ ગુજરાતી પ્રોફાઈલ નામ ...!

 

મિત્રો 

ફેસબુક આજ કાલ ઘણી પોપ્યુલર થતી જાય છે તેમ ઘણા ગુજરાતીઓ પણ આમાં જોડાય છે.... હવે પ્રોફાઈલ નામ પણ ગુજરાતી રાખી શકાય છે. તો ગુજ્જુઓ આમાં થોડા પાછળ રહે....! 
જુઓ કેટલાક મજેદાર રસપ્રદ નામો.... 

શંકાનો કીડો - કાંતાબેન કામવાડા - અમથા કાકા - કચ્છી માડુ - હડકાયુ કૂતરુ - તોફાની કાનુડો - ભરુચની ખારીસીંગ - ખરો ટેલેંટેડ - ચાલુ ખટારો - છેલ છબીલી ગુજરાતી - ગામડાની ગોરી - છેલ છબીલો ગુજરાતી - ગરમ તપેલી - ઘાટલોડીયાનો રાજા- ઘોચુ બાબા(ડંડો) - ઘોડાસરનો લુખો- બબીતા ઘેલો જેઠો - રાધા ઘેલો કાન- ચમન ચોટી - તીખી ચટણી - ચોથી જાગીર - રખડુ છોકરી- જલેબી બાઈ - દઉંને ભડાકે - પોરબંદરનો પેંડો- નટખટ નાનકો - બાપાનો બગીચો - ચાલુ ચકો - ફાંદાળો શેઠ - ફેસબુક નો પંચાતિયો - રાજકોટનો રંગલો - જામનગરનો જાડીયો - ઢોંગી બાબા - ઢસાનો ડોન - તીખુ મરચુ - રંગીલો રાવણરખડુ રામજી - રૂપાળી રાધા - ચીટરીયો ભાભો - ભૂત ભગાવનાર - હેડ માસ્તર - મનીયો મસ્તીખોર - એંગ્રી યંગમેન 




તમારુ પણ દયાબેનની જેમ હે મા માતાજી કહેવાનું તો નથી થયુ નથી ને તમે પણ આવા કોઈ નામ જાણતા  હોય તો રજૂ કરશો....!!!

--
Dr.Maulik Shah
associate professor - Pediatrics,
MP Shah Medical College & GG Hospital,
JAMNAGAR(GUJARAT)

Visit my world's first Ever Gujarati websites on motherhood -newborncare & immunization :

1. www.gujmom.com (motherhood and newborn care)
2. www.bal-rasikaran.com (Immunization / vaccines)

my blog


__._,_.___
Recent Activity:
MARKETPLACE

Stay on top of your group activity without leaving the page you're on - Get the Yahoo! Toolbar now.

.

__,_._,___

No comments:

Groups.yahoo.com (Yahoo Groups) Shutting Down

...